Book Title: Agam Sara Sangraha
Author(s): Lalitvijay
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi

View full book text
Previous | Next

Page 523
________________ (૨૬). શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઇએ. સમસ્ત નયની વાસના વિના એકાંતે પટકાયની રક્ષાની શ્રદ્ધા કરતાં છતાં પણ સમ્યકત્વની શુદ્ધતા કહેવાતી નથી, કારણ કે સંપૂર્ણ નયની અપેક્ષાએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના લાભ વિના યથાર્થપણાને લાભ થતજ નથી તેથી શુદ્ધ નયની અપેક્ષાએ વર્તવું જોઈએ. જ્ઞાનગર્ભિતપણે કેવાને હેય છે? ઉત્સર્ગ માર્ગમાં, અપવાદ માર્ગમાં, વ્યવહાર માર્ગમાં, નિશ્રયે માર્ગમાં, જ્ઞાનનયમાં અને ક્રિયાનમાં જે એ કદાચ ન હેય તે જ્ઞાનગતા સમજવી. એટલે તેનામાં જ્ઞાનગતિ વૈરાગ્યને વેગ છે એમ સમજવું. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ગીતાર્થને જ પ્રાપ્ત થાય છે. અને ઊપચારથી તેની નિષ્ઠાને લઈને અગીતાર્થ તે પણ કવચિત જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોય છે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણે. સૂક્ષમ દ્રષ્ટિ, મધ્યસ્થ ભાવ, સર્વમાં હિતનું ચિંતવન, કિયા ઉપર ઘણે આદર અને ધર્મ ઉપર લેકેની યોજના. બીજના વૃતાંતને વિષે મુંગા, આંધળા અને બહેરાના જેવી તેની ચેષ્ટા હોય છે, અને નિર્ધન પુરૂષને જેમ દ્રવ્ય મેળવવામાં જેમ ઉત્સાહ હોય છે, તેમ તેને પિતાનામાં ગુણ મેળવવાને ઉત્સાહ હોય છે. કામદેવના ઉન્માદનું વમન-ત્યાગ, મદના સમૂહનું મર્દન, અસૂયાના તંતુનું છેદન અને સમતારૂપ અમૃતમાં મજજન સદાય ચિદાનંદમય, સ્વભાવથી ચલાયમાન ન થવું, એ ત્રીજા જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણની પંક્તિ જાણવી. દુઃખગર્ભિત અને મહગર્ભિત એ બંને વૈરાગ્યનું મર્દન કરી, જ્ઞાનગલે વૈરાગ્ય ગ્રહણ કરવા યોગ્ય છે. વળી પિતાના અધ્યાત્મના પ્રસાદથી કદાચિત જ્ઞાનગભ વૈરાગ્યને ઊપગ થાય છે. યેગાધિકાર. કદાગ્રહના ત્યાગથી જેનો મિથ્યાત્વ રૂપ વિષને બિંદુ નાશ

Loading...

Page Navigation
1 ... 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542