________________
(૨૯) શ્રદ્ધા અને બુદ્ધિ વગેરેના યોગથી કરેલું શુદ્ધ કર્મજ્ઞાનગનું ઉલ્લંઘન ન કરવાથી મુક્તિનું અક્ષત કારણ થાય છે.
ગારૂઢ થવાની ઈચ્છાવાળા મુનિને તેનું કારણ કર્મ કહેવાય છે, અગારૂઢ થયેલા તે જ મુનિને તેનું કારણ ઉપશમ કહેવાય છે.
ચગારૂઢ કયારે કહેવાય ? ત્યારે મુનિ ઇકિયેના અર્થવાળાં કર્મોને વિષે આસક્ત ન થાય, અને સર્વ સંકલ્પને ત્યાગ કરે ત્યારે તે ગારૂઢ કહેવાય છે.
જ્ઞાન ને ક્રિયાને સંબંધ. કિયા વગરનું જ્ઞાન ન હોય અને જ્ઞાન વગરની ક્રિયા નથી, તેથી ગાણ અને પ્રધાનભાવથી એ ક્રિયા તથા જ્ઞાનની દશાને ભેદ છે.
| માનગની યોગ્યતા, કર્મચગવડે ચિત્તની શુદ્ધિને પ્રાપ્ત થયેલા, અને નિર્દોષ પ્રવૃત્તિવાળા જ્ઞાનીઓને તેથી જ્ઞાનગની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
સાધુ આચારે જીજ્ઞાસા. એથી જ ઉત્તમ શ્રદ્ધાથી ચારિત્રને સ્પર્શ કર્યા પછી દુખે પાળી શકાય એવા સાધુના આચારનું ગ્રહણ કરવું એમ જિન ભાગવતે કહેલું છે.
દેશવિરતિ કિયાએ જ્ઞાનયોગની વૃદ્ધિ.
એક દેશને આશ્રીને પૂર્વ ભાવ રૂપ જે કર્મ કરવામાં આવ્યું હોય તે દેષને ઉછેદ કરી જ્ઞાનગની વૃદ્ધિને માટે થાય છે.
અજ્ઞાનીની કિયા. અજ્ઞાનીઓનું જે કર્મ છે તે ચેગાદિકના અભાવથી મહેચ્છાદિકે કરેલાં કર્મની જેમ ચિત્તને શોધ કરનાર થતું નથી.
કર્મચાગે ફળ. કર્મયેગમાં પણ સંકલ્પને ત્યાગ કરવાથી ફળ મળે છે, એટલે સ્વરૂપનું સાવધપણું છે, તેવા બ્રહાજ્ઞાનના બધથી સંન્યાસ કહેવાય છે.
જ્ઞાનગી મુનિ પાપ ન કરવાથી કાંઈ મુનિપણું આવતું નથી, પરંતુ ત્યારે નિઃશંસયપણે પિતે જ અનન્ય પરમાત્મા થાય, તે મુનિ વાનગી કહેવાય.