________________
( ૧૦૮ )
સાધુએ પાટ, પાટલા, ઘડા, પરાત વિગેરે જે જે જોઇએ તે તે ગૃસ્થહના ઘેરથી જાચી જાતે ઉપાડી લાવવા તેમ કામ પુરૂ થયે જાતે ઉપાડી પાછા આપી ચાવવા તે આચારાંગ વિગેરેમાં કહ્યું છે.
સાધુએ કપડાં કામળી પાત્રાં વિગેરે, જે જે જોઈએ તે તે ગૃહસ્થના ઘર અગર દુકાને, જાતે જઇ જાચીને વહેારી લાવવાં તે આચારાંગ વિગેરેમાં કહ્યું છે.
સાધુને વા લેવાના વિધિ.
વચ્ચેના ત્રણ પ્રકાર.
ત્રણની સમજ-સુતર સહી એકેદ્ધિથી, કી રેશમ કહાય; કાંબળ કક્ડી પ ંચદ્રિથી, વસ્ત્રો ત્રણ વાય. વસ્રો–સુતરાઉ, રેશમી ને ઉનના એમ ત્રણ પ્રકારના છે. યથા કૃતિ તે આખુ અલ્પ પરિક તે એક સાંધેા આવે તે' બહુલ પરિકર્મ તે ઘણા સાંધાવાળુ, ( પહેલાના અભાવે બીજી ને તેના અભાવે ત્રીજી લેવું, ) સાધુ અર્થે વણ્યુ ન હાય, સાધુ અર્થે વેચાતુ લીધુ ન હેાય, પેાતાના પુત્ર કલત્ર પાસેથી છીનવી લીધું ન હાય, વેપારીની દુકાનેથી ઘરે લાવેલું, મથી કે પરગામથી લાવેલુ, પ્રશ્નમિત્ય તે ( ખીજાનુ ઉછીનું લઈ આપે તે ) પિંડ વિશુદ્ધિના દોષ રહિત, અવિશેાધી કાટ તે સાધુ અર્થે વણાવ્યુ તે, અને જે ધાવરાવવું પ્રમુખ સાધુ અર્થે કરાવે તે વિશેાદ્ધિ કેટિ, ઇત્યાદિક દોષ રહિત હાય તે સાધુને લેવુ ક૨ે. હવે તે કલ્પનીયમાં પણ સારૂં નઠારૂ વજ્ર બતાવે છે.
સ્વગા
અજન તે સુરમા, ખજન તે દીપ માળ, કદમ એટલે કાદવ અથવા ગાડી પ્રમુખની મળી ( ઉંગ ) ઉંદર કે ઉધઈએ કરડેલું, મળેલુ તુનેલુ, ધાબીથી કાંકરાથી કુટાયેલુ, છીદ્ર પડેલુ ને જીણું થયેલું, તેના ભલે ભુંડા વિપાક દેખાડે છે.
તે વજ્રના નવ ભાગ કરવા–ચાર ખુણા દેવતાના છે, એ છેડા મનુષ્યના છે, એ કીનારીના ભાગ અસુરના છે.ને વચમાંના એક ભાગ રાક્ષસના છે. ચાર ખુણાના ભાગમાં અજનાદિક હાય તો સારા, એ છેડે હાય તો સમઘાત, બે કીનારે હાય તો ગ્લાનત્વ