________________
| ( ૧૮૧ ) સાધુ-અહુ મુલવાળી વસ્તુ લેવે નહી, તે ઊત્તરાધ્યયન તથા દશવૈકાલિક તથા પ્રવચન સારોદ્ધાર લેક ૮૦૪ માં કહ્યું છે.
સાધુને સ્ત્રીઆદિકને પરિચય ત્યાગ–જે ગચ્છમાં જેના દાંત પડી ગયા છે, એવા સ્થવિર પણ સાધ્વી સાથે બેલતા નથી, અને સ્ત્રીનાં અંગે પાંગ જોતા નથી, તેને ગચ્છ કહીયે. ગચ્છાચાર પત્રો.
કેઈપણ મુનિ–બીજા બહુ ગુણે અલંકૃત હોય, લબ્ધિ સંપન્ન હોય અને ઊત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય, પણ મૂળગુણે કરી વિમુક્ત હોય એવાને કાઢી મુકે છે, એ ગચ્છ તેજ ગછ છે. ગચ્છાચાર પપન્ન.
અપ્રમત્ત મુનિમહારાજાઓને અગ્નિ અને વિષ જે સાધ્વીનો સંસર્ગ છે. તે વર્જવા જેવો છે, કારણકે એવા સંસર્ગવાળા સાધુ અલ્પકાળમાં અપકીર્તિને પામે છે. ગચ્છાચારપયન્નો. - કુકડીના બચાને જેમ ખિલાડીથી ભય છે, તેમ બ્રહ્મચારીઓને સ્ત્રીના શરીરથી ભય છે. દશવૈકાલિક
મુનિએ ચિત્રામણમાં ચિત્રેલી સ્ત્રીને પણ જેવી નહી, તેમ અલંકાર વાળી અથવા અલંકાર વિનાની સ્ત્રીને પણ જેવી નહી, જે એવી તે વિકારનું કારણ છે, કદાપી દેવામાં આવે તો, તુરત સૂર્યની જેમ દષ્ટિ ખેંચી લેવી. દશવૈકાલિક
મુનીએ હાથ, પગ, નાક, કાન કાપેલી તે પણ સો વરસની એવી પણ સ્ત્રીને પરિચય કરવો નહીં, તે પછી યુવાનની તો વાત શું કરવી. દશવૈકાલિક
મુનિએ સ્ત્રીનાં અંગોપાંગ, આકૃતિ, સુંદર બોલવા પણાને અને તેના મનહર જેવા પણાને દેખવાં નહી, તેમ કરવાથી વિષયાભિલાષની વૃદ્ધિ થાય છે. દશવૈકાલિક
આત્માથી મુનિઓને વસ્ત્રાદિકથી શરીર શેભા, સ્ત્રીઓનો સંસર્ગ, અને ઘી તથા દુધાદિકથી નીતરતું ભેજન, તે ચારે વસ્તુ તાલકુટ વિષ સમાન છે. દશવૈકાલિક " કષ્ટ ક્રિયાને કરતા છતાં પણ રસ લેલુપતાદિકથી ઇન્દ્રિય જય વગરના સાધુ, જેમ ઘુણ નામને જીવડે કાષ્ટને પિલુ નિસ્સાર કરી મુકે છે, તેમ વિષય સુખની લાલસાવાળા સાધુ સ્વચારિત્રને વિનાશ કરી