________________
(૧૮૬) સાધુએ, ઊંદર વિગેરે જીવ નિવારણાર્થે પાત્રાથી વશ આંગુળ દૂર સુઈ રહેવું, તેથી વધારે દૂર નહી. ઓઘનિર્યુક્તિ.
સાધુઓ પરસ્પર ઉત્કૃષ્ટ બે હાથ અંતર રાખી શયન કરે, એમ ન કરે તે અનેક પ્રકારના દેષને સંભવ થાય. એઘનિર્યુક્તિ.
જે મુનિને વિષય પિડા થાય તે, હલકે આહાર કરે, ઊદરી કર, સ્થિર કાઉસગ્ગ ધ્યાને રહેવું, ગામાંતર જવું, છેવટે આહાર પાણીને ત્યાગ કરે, પણ સ્ત્રી સંસર્ગમાં કદાપિ ફસાવું નહીં.
હે મુનિ તું તારા શરીરને તપથી ખુબ કૃશ તથા છ કર, કે જેથી જુનાં લાકડાને અગ્નિ જલદી બાળે, તેમ સ્નેહ રહીત અને સાવધાન પુરૂષના કર્મો જલદી બળી જશે. | મુનિએ સર્વે સંસાર જંજાળ છેડી, ઊપશમ ભાવથી અનુક્રમે વધતા જતા તપથી દેહનું દમન કરવું, મુક્તિ મેળવનાર મહા પુરૂષને માર્ગ પાસે બહુ વિકટ છે, માટે હે મુનિ ! તું તારા માંસ અને લેહીને સૂકાવ, કારણ કે જે બ્રહ્મચર્યમાં રહીને તપથી સદા શરીરને દમે છે, તે જ મહા પુરૂષ મુક્તિ મેળવનાર હોવાથી માનનીય થાય છે. પ્રશમરતિ.
જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે, એવા જિનેશ્વરેએ જગતના હિતના માટે આ ચારિત્ર ધર્મ સારી રીતે પરૂપેલો છે તે તેમાં જે રક્ત થયેલા છે, તેજ આ સંસાર સમુદ્રને લીલા માત્રમાં પાર પામેલા સમજવા.
મુનિએ કઈ પણ કાર્ય ગુરૂની આજ્ઞા પૂર્વક કરવા નિરંતર ધ્યાનમાં રાખવું એવી જિન આજ્ઞા છે.
ગુરૂ ગુણ સ્તવના. દહે—ઉત્તમે કદી ન કેઈને, અવર્ણવાદ વદાય
પિતા ગુરુ સ્વામિ નૃપને, વિશેષ વારે ભાય.
લાવણી–મકી જાન બની ભારી–એ દેશી. શિષ્યને સદેવ સુખકારી, ભલી ગુરૂ ભક્તિ ગુણકારી, લેખાયે લાભ ત્યાં ભારી, સ્વલ્પ શંકા છે ત્યાં વારી. શિ. ટેક. તીર્થકરને ક્ષાયિકપણું, સાતની ત્રીજી નરક કૃષ્ણ તે કરતાં પામીયા, ગુરૂ ભક્તિ યે ગરક, હૈ ર્યો લાભ દિલધારી, ... ... ... ...
ભલી. ૧