________________
( ૧૭૪) સાધુ-આધા કમી ઉપાશ્રયે કૃત આહાર સરાગ ભાવે ભેગવે નહિ, તે આચારાંગ તથા પ્રશ્ન વ્યાકરણ સંવરદ્વારે કહ્યું છે.
ગોચરી વિગેરે માટે સમજ. સાધુ સાધ્વીએ વરસાદ વખતે ગોચરી જવું નહી. ગોચરી ગયા પછીથી વરસાદ આવ શરૂ થાય તે, કે મકાન કે વૃક્ષાદિ (જ્યાં એકલી સ્ત્રીઓ કે સાધ્વીઓ ન હોય તેવી) જગેએ ઉભા રહેવું.
આવતે વરસાદ બીલકુલ ન રહે ને દીવસ શેડો રહે તે વરસાદમાં પણ ઉપાસરે આવી જવું.
વરસાદથી ઉભા રહેલા સાધુ પાસે, પિતાના પુરતી ગેચરી આવી હોય, ને ત્યાં પાણીને જેગ હેય ને અવસર થઈ ગયે હોય તે, ત્યાં જ તે ગોચરી વાપરી ઉપાસરે આવી જવું. અને જે બધી સમુદાયની બૈચરી આવી હોય તો, તેને ઉપાગપૂર્વક અવસર જેઈ તુર્ત ઉપાસરે આવી જવું.
ચેમાસું રહેલ સાધુ ઔષધાદિ કારણે, ચારથી પાંચ જેજન સુધી જઈ શકે, પણ ત્યાં રાતવાસે રહેવાય નહિ, તે ગામ છેડી બીજે રહી શકે.
સાધુને વચે નદી ઓળંગવી પડે તે, એક પગ ઉપાડીને બીજે મુકે એટલું પાણી હોય તે ઉતરી શકાય.
સાધુએ નદી વિગેરે ઉતરી કાંઠે આવી તુરત ઈરીયાવહીયા પડિકમવા.
ખેત્રાતીત વસ્તુ
આ ચાર ખેત્રાતીત માર્ગાતીત, કાલાતીત કહાય; અતીત– પ્રમાણાતીત ચારને, મુનિવર માન સદાય. ખેત્રાતીતને વધુ ખુલાસો.
મનહર છંદ. સૂર્યોદય પહેલાનું, લીધું કંઈ અસનાદિ,
સાધુને તે નહિ ખપે, ખેત્રાતિત થાય છે; બે કેશ સુધીનું કાંઈ અસનાદિ લેવે સાધુ,
ઉપરનું નહિ લેવે, માર્ગાતીત થાય છે