________________
(૧૮૮)
મહીમાપુરા પાર્થ૦-મુર્શિદાબાદ જગતશેઠના મકાન પાસે. મક્ષીજી પાર્શ્વનાથ-ઉજજયની પાસે મક્ષીજીમાં છે. સુલતાન પાશ્વનાથ–મુલતાન શહેરમાં છે. રાવણુ પાશ્વ -અલવરમાં દેરાસરને જીર્ણોદ્ધાર હાલ થયા છે.
રૂકવા પાશ્વનાથ-જેસલમેર પાસે અમરસાગર ગામે છે, પ્રતિમાજી બે હજાર વર્ષ ઉપરના છે.
રાણકપુરા પાશ્વનાથ-રાણકપૂરતીર્થમાં એક દેરાસરમાં છે. લોણુ પાશ્વનાથ–ડલેઈ ગામમાં છે. અહીં આઠ દેરાસર છે. લહાણુ પાશ્વ –લેહાણા જંગલમાં છે, પ્રતિમા જુના છે. લોઢવા પાશ્વનાથ–કલાપી તીર્થ પાસે દ્રવા ગામે છે. વરકાણા પા –તે તીર્થ રાણી સ્ટેશનથી બે ગાઉ છે. વલી પાશ્વ -વલી ગામથી લાવેલા પાટણ સાંગલીયા પાડે છે. વહી પાશ્વ -માળવામાં મંદસરથી ચાર ગાઉ છ ગામે વાડી પાર્શ્વનાથ પાટણ ઝવેરીવાડે ત્યાં જુના લેખે પણ છે. વિનહરા પાર્શ્વનાથ-ઉદયપૂરમાં બીરાજમાન છે.
વિજયચિંતામણી પાર્શ્વ –અમદાવાદ કાળશાની પોળમાં તથા ખંભાતમાં છે.
સમીના પાર્થ –ઉદયપૂરથી બે માઈલ છે જાત્રાલાયક છે.
સહસ્ત્રફણુ પાશ્વનાથ-ઊદયપુરમાં, પંજાબજંગીપુરમાં, રાધનપુરમાં, વિશનગરમાં, રણવાસમાં, પાટણમાં, શિખરજીના મૂળનાયક, અમદાવાદ દેવશાનાપાડે, જુનાગઢમાં, ગિરનારમાં, કરાંચીમાં, કાર પર્વતમાં, દક્ષિણ બીજાપૂર એંયરામાંથી નીકળેલા.
સહસ્ત્રકુટ પાર્થનથ–પાટણમાં મણીયારના પાડામાં છે.
સમણા પાશ્વનાથ-જામનગરથી સાત ગાઉ ભણસાલ ગામે, ગયાછથી સેળ ગાઉ ભદીલપુરમાં.
સરીયા પાશ્વનાથ-રતલામથી ચાર ગાઉ મેરીયા તથા વીગનેદ ગામે. - શામલા પાર્શ્વનાથ-સમેતશિખરે, પાટણ જોગીવાડે, ચારપનું બીજું નામ, અમદાવાદ શામળાની પોળે, બનારસમાં, મુશીદા