________________
સાત વસ્તુની સંખ્યા.
સાત પ્રકારનું આયુષ્ય. અંધકાળી— જેટલું થાકતે આયુષ્ય પરભવનું આયુ બાંધે તે અબાધાકાળીઆય બાંધ્યા પછી એટલે કાળ ગયે થકે
આયુષ્ય ઉદય આવે તે વચ્ચે કાળ તે. અંતસમય આયુષ્ય જોગવતાં જે સમય પૂર્ણ થાય તે. આ૫વન– જે આયુષ્ય ઘણુ કાળ દવા ગ્ય છે, તે થોડા
કાળમાં વેદીએ તે. અન૫ર્વતન– જે આયુષ્ય એટલે કાળે દવાનું છે તે તેટલું જ
વેરીએ, ઓછું નહી તે. પકર્મ– જેણે કરી આયુષ્ય ઓછું કરીએ તે
(ઉપક્રમિજે તે) નિરપકર્મ- જેને કારણે મલ્યા થકા પણ આયુષ્ય ઘટે
નહીં તે સેપકમ અને નિરૂપકમને ખુલાસે. આ નિરપેકમ શલાકી તત્સવ મોક્ષ ને, દેવ નઈ મનુ તિર્યંચ,
અસંખ્યાયુષ્ય યુગળ બેઉ, નિરૂપકર્મને સંચ. આ સેપકમ– શેષ થાકતા છવ તે, બેઉ પ્રકારે હોય;
સોપ ને નિરૂપકર્મના, જીવ જલ્પીયા સેય,
સાત પ્રકારે આયુષ્ય તુટે તે. પહેલું–અધ્યવસાયે કરી ( રાગે-નેહ-ભયે ) મનના વિકલ્પ કરી આયુષ્ય તૂટે છે, જેને મન ન હોય તેને સંજ્ઞાથી જાણવું
રાગે એવી રીતે કે પાબવિષે પાણી પાનારી કોઈ સ્ત્રી તરૂણ પુરૂષને દેખે, અનુરાગે જતાં પ્રાપ્તિ ન થઈ છતાં મરણ પામી તેમ. ( સ્નેહે –એવી રીતે કે કઈ સાર્થવાહીને પરદેશથી તેને પતિ આવ્યો તેવારે, કોઈ મિત્રે પરીક્ષાનિમિત્તે પતિનું મરણ કહ્યું, તેથી આ મરણ પામી ને સ્ત્રીના મરણે સાર્થવાહ પણ મરણ પામે તેમ.
ભચે–એવી રીતે કે જેમાં શ્રી કૃષ્ણને દેખી સેમીલ મરણ પામ્ય તેમ.
બીજું નિમિત્તથી–(દંડ-ચાબુક દોરડાદિકે) મરણ પામે તે