________________
( ૭ )
આઠે વ્યાકણુ-ઈંદ્ર ચંદ્ર કાશી કાષ્ઠન, પીસતી શાકટાયન; પાણીનીય જૈન અમર, અડ વ્યાકરણ તે ગણું.
આઠ નિન્હેવ તેમના મત અને સમય—
પહેલા જમાલિ–તે મહાવીરસ્વામીને કેવળજ્ઞાન થયા પછી ૧૪ મે વ થયા. તે મહાવીરસ્વામીની બહેન સુદનાના પુત્ર અને તે મહાવીરસ્વામીની પુત્રી પ્રિયદનાને પરણ્યા હતા. તેણે એક સમયે વસ્તુ ઉપજે નહિ, પણ વસ્તુ ઉપજતાં ઘણા સમય લાગે એવી સદ્ગુણા રાખી હતી. તે ભગવાનથી જુઠ્ઠો વિચરી છઠ્ઠ અઠ્ઠમાહિ તપ સહિત ચારિત્ર પાળી છેવટ ૧૫ દિવસનુ' અનસન કરી કાળ કરી ૧૩ સાગરાપમ આયુવાળા કિવિષી દેવ થયા, ત્યાંથી વ્યવી ઉત્સુત્રપ્રરૂપણાને લીધે ઘણા કાળ ભવભ્રમણ કરી શિવપદ પામશે.
બીજો તિષ્યગુપ્ત—તે વીર પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ૧૬ મા વર્ષે થયા. તેણે આત્માના સર્વ પ્રદેશમાં છેલ્લા પ્રદેશે જીવ રહે છે એવી સદ્ગુણા રાખી હતી. તેને-આમલ કલ્પાયે મિત્રશ્રી શ્રાવિકાના ઘરે વહેારાવવાના વખતે પ્રતિમાષથી શુદ્ધ થયા.
ત્રીજા અષાડાભૂતિના શિષ્યા—તે વીરના નિર્વાણ પછી ૨૧૪ વર્ષ થયા. તેમણે સંયત તથા અસયત ઇત્યાદિક સવે પદાર્થો નિશ્ચયનયે કરી અવ્યક્ત છે, એવી સદ્ગુણા રાખી હતી. તેણે રાજગ્રહીના ખળભદ્ર રાજાની ધમકીના ભયથી પ્રતિબેાધ પામી આલેાચના કરી.
ચેાથેા અદ્યમિત્ર—તે વીર નિર્વાણ પછી ૨૨૦ વર્ષે થયા. તેણે સ` પદાર્થો ઉત્પન્ન થયા પછી તેના ઉચ્છેદ થાય છે એવી પ્રરૂપણા કરી, તેથી ગુરૂએ કાઢી મૂકયા. તેને રાજગૃહીના શ્રાવકે એ મારવાથી એધ પામી પ્રભુની વાણી અંગીકાર કરી.
પાંચમા ગાંગદેવ—તે વીર નિર્વાણ પછી ૨૨૮ વર્ષ થયા. તે મહાગિરિના શિષ્ય ધનગુપ્તના શિષ્ય હતા. તેણે એક સમયે જીવ એ કિરિયા વે?, એવી સદ્ગુણા રાખી હતી. તેને રાજગૃહીમાં મણીનાગ નામના યક્ષે મુદ્ગરના મારની ધમકી આપી તેથી આધ પામી શુદ્ધ થયા.