________________
(૧૨) ૧૫ અલાભ-ગ્રહસ્થના ઘેર યાચના કરવા જય, તેના ઘરમાં વસ્તુ હેય છતાં ન આપે તેપણું, માઠું લગાડે નહિ તે શ્રાપ આપે નહી, પણ મનમાં સંતોષ ધારણ કરે તે.
૧૬ રેગ-જે તે આહાર કરવાથી રોગ થાય, તેથી બહુ વેદના થાય તે પણ, જિનકલ્પી સાધુ એષધ કરાવે નહી, અને હાલના સાધુએ આગમમાં કહ્યા પ્રમાણે પાડા પાપવાળું એષણ કરાવે અને મનમાં કર્મના વિપાક ચિંતવે પણ ખેદ ન કરે તે.
૧૭ તુણુફાસ-ડાભની શયાએ સુતાં તૃણને અગ્રભાગ ખુંચે તેથી વેદના થાય તે સંભાવે સહન કરે તે.
૧૮ મળ–તૃણસ્પર્શથી અને પરસેવાના સંયોગથી મેલ થાય, શરીર ગંધાય તે પણ નહાવાની ઈચ્છા કરે નહિ, અથવા હું કક્યારે છુટી એવી પણ ઈચ્છા ન કરે તે.
- ૧૯ સત્કાર-પિતાને આદરસત્કાર ઘણે થતો જઈ, મનમાં ગર્વ ન આણ પણ જ્ઞાન, દર્શન, ચારિત્રનું મહાત્મ વિચારવું.
૨૦ પ્રજ્ઞાપિતાને જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમથી બહુ શ્રુતપણું પ્રાપ્ત થાય તો પણ ગર્વ ન કરે.
૨૧ અણાન-જ્ઞાનાવરણીય કર્મના ગાઢ ઉદયથી સાન પ્રાપ્ત ન થાય, તે પણ જ્ઞાનાભ્યાસ પ્રત્યે ખેદ ન કરે તે.
- ૨૨ સમ્યક્ત્વ-અનેક દર્શનના વિચિત્ર મતમતાંતરો સાંભળી, આસત્ય હશે કે આ સત્ય હશે ઈત્યાદિ વ્યામોહ ન પામવે અથવા અનેક ઉપસર્ગ પ્રાપ્ત થતાં પણ સર્વ કથિત ધર્મની દઢતાથી ચલાયમાન ન થવું તે. - બાવીશ પરીસહને ભાવ
મનહર છંદ બાવીશમાં શીત ઉષ્ણ ચર્ચા ને નિષિયા ચાર,
સાથે ચાર હેય નહી તેવું જણાવાય છે પણ તેના પ્રતિપક્ષી બેઉ સાથે રહે. માટે,
- એક પ્રાણી સાથે વીશ પરીસહ પાય છે પરીસો માંહે પણ સી પટ્ટા સત્કાર
અનફળ અને બાકી પ્રતિકૂળ થાય છે,