________________
(૪૪), પર બે ભેદે લલિત ધર્મ અર્થે અન્ય અર્થ, અન્ય ત્યાગ ધર્મ છુટ સવવશે રહી તે.
અદત્તાદાન વ્રત. અદત્ત સૂક્ષમ ને સ્થલ તેમાં સૂકમની જ્યણુ, - સ્થલને છે ત્યાગ તેને રાજદંડ જાણ; તેથી દશવશી રહ્યો હવે સ્થલના બે ભેદ,
સામાન્ય વેપાર ચેરી વેપાર તે માને; સામાન્યની જયણા ને ચોરી વ્યાપારને ત્યાગ,
દશમાંથી પાંચ રહ્યા અંતરમાં આણ; સામાન્ય વેપારે થતી ચેરીના તે બે છે ભેદ,
રાજને નિગ્રહ તેમ ન નિગ્રહ ઠાણો. ૧ રાજને નિગ્રહ નહિ એવી ચોરીની જયણા,
નિગ્રહ થાય તે ત્યાગે અઢીવશા જાણવી, નિગ્રહ ત્યાગના પણ ભેદ બે કહ્યા તે જાણે,
અલ્પ તેહ દાણચોરી બીજી વધુ માનવી; દાણચોરીની જયણુ અને વધુને છે ત્યાગ,
એટલે ત્યં શ્રાવકની સવાવશેઠાણવી, સાધુની તે વીશવશા શ્રાવકની સવાવશે, અનુક્રમ ત્રીજા વ્રતે લલિત પ્રમાણવી.
બ્રહ્મચર્ય વ્રત. મૈથુનના બે છે ભેદ મન વચન ને કાયા,
તેમાં મન વચનની જયણા પળાય છે; કાયથી મિથુન ત્યાગ તેથી દશવશા રહે,
કાયા મૈથુન ત્યાગના ભેદ બે કહાય છે; નિજ પરનારી આશ્રી નિજ નારીની જયણા,
પરને ત્યાગ તેથી પાંચ વશા થાય છે, પરસ્ત્રી મૈથુન ત્યાગે કરવું ને કરાવવું,
ભેદ બેઉ ભાખ્યા તેના ભાવ જણાવાય છે. કરાવવાની જયણે તે બીજાના લગ્નાદિક,
પિત કરવાને ત્યાગ એથી અઢી થાવે છે,