________________
( ૧૮ ) - ૪૫ દેવચંદ્રસૂરિ–તેમને શ્રાદ્ધદિનકૃત, નવ્યકર્મગ્રંથ પંચક (પહેલા પાંચ કર્મગ્રંથ) સિદ્ધપંચાશિકા, ધર્મરત્ન, સુદશન ચરિત્ર, ત્રણ ભાગ, વંદારવૃત્તિ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ વિ. સં. ૧૩૨૭ માં માળવામાં સ્વર્ગે ગયા ૧૩૧૫ને માટે દુકાળ નિવારક જગડુશાહ થયા. તે ભદ્રેશ્વરનિવાસી ને શ્રીમાળી હતા.
૪૬ ધર્મઘોષસૂરિ–તેઓ ઘણા પ્રભાવશાળી, છ વિગયના ત્યાગી તેમ તપસ્વી હતા, તેમ મંત્રતંત્ર વિદ્યામાં ઘણા જ પરાક્રમી ને પારગામી હતા, તેમણે સંઘના ઘણા કામ કર્યા છે. તેમને ઘણા ગ્રંથ રચ્યા છે, તે વિ. સં. ૧૨૫૭ માં સ્વર્ગે ગયા.
૪૭ સેમપ્રભસૂરિ બીજા–જન્મ વિ. સં. ૧૩૧૦, દિક્ષા ૧૩૨૧, સુર૫૪, ૧૩૩૨ સ્વર્ગવાસ ૧૩૭૩ તેઓશ્રી ભીમપલ્લી નગરી (જે હાલનું ભીલીયા) ભાંગવાનું જાણું. ત્યાંથી પહેલા કારતક માં જ પ્રતિકૃમિ ચાલી ગયા, અને તુરત જ સં. ૧૩૩૪ માં નગરી ભાંગી, તેમણે અગીઆરે અંગે અર્થસહિત કઠે હતા, તેમણે આરાધન સૂત્ર તેમ છતકલ્પ ઘણા ગ્રંથે રહ્યા છે, તેમના સમયમાં રત્નાકરસૂરિ હતા.
૪૮ સામતિલકસૂરિ–જન્મ ૧૩૫૫ દીક્ષા ૧૩૬૯ સૂરિપદ ૧૩૭૩ સ્વર્ગ ૧૪૨૪ હતા. ૧૪૨૪ તેમને બુહનવ્ય ક્ષેત્રસમાસસૂત્ર, સત્તરિ સાયરિ સયઠાણાદિ ઘણા ગ્રંથ રચ્યા છે.
૪૯ દેવમુંદરસૂરિ–જન્મ ૧૩૬ દીક્ષા ૧૪૦૪ સૂરિ ૫દ ૧૪૨૦ પાટણમાં, તે ગાભાસી મંત્ર તંત્રની સિદ્ધિના મંદિર, જંગમ વિષના હરનાર, અગ્નિ, ચાલ, હરિને ભય નાશક, ત્રિવિધે નિમિત્તના જાણ હતા, ને વિદ્વાન હતા.
૫૦ સામસુંદરસૂરિ–જન્મ ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭, વાચક ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ. ૧૪૯ તેમના હસ્તક નાંદીયાના ધનાશા પરવાળે કરાવેલ શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા સં. ૧૪૯૯માં થઈતેમના ૧૮૦૦ ઘણા ક્રિરિયાપાત્ર સાધુ હતા; તેથી પાખંડીઓએ ઈર્ષાથી મારવા માશ કલ્યા. ત્યાં ઉંઘમાં ગુરૂને એવાથી પરમાર્જન કરતા જોયા, તેથી તે લેકે નમી પડયા ને માફી માગી. તેમણે એગશાસ્ત્ર ઉપદેશમાળા પ્રમુખ ઘણા ગ્રંથે