________________
વસ્તુની એાળખ-વર્ણ બંધ રસ ફરસ છે, એ વસ્તુ ઓળખાણ
સમજી તે સર્વની કરે, પૂરી આપ પિછાન. સંસાના પ્રકાર- આહાર ભય મૈથુન ને, પછી પરિગ્રહ લાર;
સંજ્ઞા ચાર સહુ જીવમાં, હાય તે હેયે ધાર, બોધના પ્રકાર–આળસંસ્કાર પ્રબોધ ને, પ્રજ્ઞા શાસ્ત્રપ્રબોધ;
તત્વ નિશ્ચયને કહ્યો, ચાર પ્રકારે બોધ. ચાર કઠણ છે–રસના ઇઢિયે કઠણ, વ્રતે બ્રહ્મત્રત જાણું,
કમે ત્યું મોહિની કહ્યું, મન ગુણિમાંહિ માન. અભ્યાસ ને ત્યાગ-તવજ્ઞાન અભ્યાસ કર, મમત્વ મનથી ત્યાગ;
પરિગ્રહ પાપનું મૂળ છે, ભજ ભાવે વીતરાગ. એ ચાર મૂળ છે—ધર્મ તે ધનનું મૂળ છે, રસનું પાણી રાસ;
ગુણનું વિનયને ગણે, ગર્વ વિનાશનું ખાસ, દરકાર નથી- દુખે ડરે સુખને ચહે, પુરણ જીવવા ખાર;
મરણતણે ભય છે છતાં, દિલે નહિં દરકાર. ચાર કાલિકાચાર્ય અને તેમને સમય
મનહર છં. વીરના નિર્વાણ પછી, ત્રણસે પાંત્રીશ વર્ષે,
કાલિકાચાર્ય પહેલા થયાનું કહાય છે, વળી વીરના પછી તે, ચારસે ત્રેપન વર્ષે,
કાલિકાચાર્ય બીજાનું,નામ સંભળાય છે, વીર સાતસો ને વીશ, કેન્દ્રના પૂછવાથી,
નિગદ સ્વરૂપે કહ્યું, ત્રીજા તે મનાય છે; વીર૫છીનવસેને, ત્રાણુ વર્ષે લલિતજે,
પાંચમની ચેથ કરી, ચોથા તે ગણાય છે. ૧ થોમાસી વચાર ચૌમાસી પુનમે હતી, તે ચૌદશની કી,
- સંવત્સરી થઈ ચૂથની, ત્યાંથી તેહ પ્રસિદ્ધ. ૧ તે તત્વાર્થસૂત્રના કર્તા ઉમાસ્વાતિના શિષ્ય હતા. તેમનું બી નામ
સ્વાગાચાર્યું હતું. તેમણે પળવણસત્ર રચ્યું, તે વીર સં. ૭૭ માં સ્વર્ગ યા–૨ તેં ગર્વવિહરાયઘાતક