________________
(૧૯)
એશિયાને આતમાંથી બચાવી હતી તેવુ લખેલ છે, અહીં. શ્રાવકની વસ્તી નથી, દર શાલ ફાગણ સુદી ૩ મેળા ભરાય છે.
કારટાજી—હાલ અહી છ દેરાસર છે, તેમાં એક ઉપર કહી આવ્યા તે શ્રી મહાવીર સ્વામીનું છે, તે એશિયાજીના દેરાસરજીની અને આ દેરાસરજીની પ્રતિષ્ટા એકી સાથે એ રૂપમાં કરી તે છે, એટલે લગભગ ૨૪૦૦ વત્તુ પુરાણું તીથ છે, તેના [દ્વાર વિક્રમની ૧૩ મી સદીમાં નાહડ મંત્રીના પુત્ર ઢહલે અને ૧૭ મી સદીના આરંભમાં વિરૂ નામના શ્રાવકે કરાવ્યેા છે, છતાં તે દેરાસર હાલમાં જીણુ સ્થિતિમાં છે.
ચંપાનગરી—(ચંપાનાળા) અહીં વાસુપૂજ્ય સ્વામીના પાંચ કલ્યાણક, મહાવીરસ્વામીનાં ત્રણ ચામામાં, સમદેવ શ્રાવક, કુમારન દીસુવર્ણકાર, સુભદ્રા સતી, અને સચ્ચભવસૂરિથી દશ વૈકાલિકનું રચવુ` થયુ` હતુ`, ચંપાનાળા પાચતાં નજીક બે દિશ આવે છે, એમાંયે વાસુપૂજ્યની મુર્તિ સ્થાપન કરેલી છે, ચાર ધ શાળાઓ છે, સુભદ્રા સતીયે ઊઘાડેલા ત્રણ દરવાજા જમીનમાં ભેાંયરામાં માજીદ છે
અજીમગ જ—મુરશીદામાદ એ નજીક છે, પણ વચ્ચે ગંગાનદી વહે છે, પેલે પાર મંદિરમાં જવા ડાડીયા મળે છે, અજીમગજ અને ગંગાપારના મદિરા૭ અજીમગજમાં, ૨ રામ બાગમાં, ૪ બાલુચરમાં, ૧ ક્રીતિખાગમાં, ૧ મહીમપુરમાં, ૧ કેટ ગોલામાં, ૧ કાસમ બજારમાં મળીં કુલ સત્તર છે, જગતશેઠનુ બંધાવેલું સાટીનું મંદિર હાલ વેરાન થયેલું, કોઈ દેવીની મુતિ સહિત જોવામાં આવે છે.
કલકત્તા—અહીં કુલ નવ દેરાસર છે, દર શાલ કાર્તિકી પૂનમના રાજ અફીમ ચોરસ્તાના મંદિરમાંથી, મેાટી ધામધુમથી વરઘેાડા નીકળી દાદાજીના ખગીચે આવી ત્રણ દિવસ સુધી રહે છે. અહી રાયબહાદૂર અદ્દિદાસજીનુ મંદિર ભવ્ય અને એવાલાયક છે. અહિંની કહેવાતી પચતીર્થી
બિહાર પ્રાંતમાં નવાદા સ્ટેશનથી ૨૦ કાશના ઘેરાવામાં આ પચતીથી છે.
E