________________
(૧૮૩) કાકંદી–અહિં પાર્શ્વનાથનું સં. ૧૫૦૪ માં બનેલું એક મંદિર અને ધર્મશાળા છે, સુવિધિનાથવા ચાર કલ્યાણક અહીં થયાં છે, ધન્ના કાકંદી સાધુ અહીના હતા.
ક્ષત્રિયકુંડ ગામ–જે હાલ લછવાડથી ઓળખાય છે, અહીં મહાવીરસ્વામીને જન્મ તથા પાસેના જ્ઞાતવન ખંડમાં દિક્ષા થઈ હતી, અહીં એક મંદિર ને ધર્મશાળા છે, પહાડ પર જતાં તળેટીએ બે મંદિર છે, પહાડ પરને એક કેશ ચડાવ છે, ઉપર મહાવીરસ્વામીનું માંદર છે.
અષ્ટાપદ–અહિંયાં ભરત ચક્રવતીયેસુવર્ણનું મંદિર કરાવી રત્નમય વીશે જિનની સમનાશાયે રચના કરી છે, પ્રથમ પ્રભુ અહીં મોક્ષ પામ્યા છે, રાવણે તીર્થંકર પદ અહીં બાંધ્યું, તિહાં જજને જોજના અંતરે આઠ પગથીયાં છે, ગૌતમ સવામી સૂર્યના કિરણેનું આલંબન લેઈ ઉપર ચડ્યા હતા, આ તીર્થ વૈતાઢ્ય પર્વતની દક્ષિણમાં આવેલું છે, ત્યાં કેઈથી જઈ શકાતું નથી. તીર્થ ગુણ સ્તવનાયે વિશ સ્થાનક પૂજાની વીશમી ઢાળ. દહે–તીરથ યાત્ર પ્રભાવ છે, શાસન ઉન્નતિ કાજ;
પરમાનંદ વિલાસતાં, જય જય તીર્થ ઝહાજ.
| ગિરૂઆરે ગુણ તુમ તણા-એ-દેશી. શ્રી તીરથપદ પૂજે ગુણિજન, જેહથી તરિયે તે તીર રે, અરિહંત ગણધર નિયમા તીરથ, ચઉવિક સંઘ મહાતીરથ રે. શ્રી. ૧ લાકિક અડસઠ તીર્થને તજી, કેત્તર ને ભજિયે રે; લકેર દ્રવ્ય ભાવ દુ ભેદે, સ્થાવર જંગમ જજિયે રે. શ્રી. રા પુંડરિકાદિક પાંચે તીરથ, ચિત્યના પાંચ પ્રકાર રે;
સ્થાવર તીરથ એહ ભણીજે, તીર્થયાત્રા મહાર રે. શ્રી. ૩ વિહરમાન વિશે જગમ તીરથ, બે કે કેવળી સાથ રે, વિચરતા દુઃખ દેહગ ટાળે, જંગમ તીરથ નાથ રે. શ્રી. જો સંધ ચતુવિધ જંગમ તીરથ, શાસનને શોભાવે રે, અડતાલીશ ગુણે ગુણવંતા, તીર્થપતિ નમે ભાવે રે. શ્રી. પણ