________________
(૧પ૭) કેડી, એટલી વખતે (વરસમાં એક વખત ફાગણ શુદિ ૮) ઘેટીના રસ્તેથી આવી સમસર્યા એમ પૂર્વ નવાણું જાણવા જાત્રા નવાણું–જાત્રા નવાણું જે કરે, છરી પાળી સુખદાય;
સાત છઠ બે અઠમથી, સુધાર અધ્ય વસાય. નવાણું પ્રકારે–પૂજા નવાણું પ્રકારની, ભાવ શુદ્ધ જણાય;
પૂજા, આત્મ ઉન્નતિ તે કરે, વીર વિજયજી ગાય. નવાણું પ્રકાર-નવ નવ વસ્તુઓ મેળવે, ભણે વારે અગિયાર
નવાણું કળશ હવણથી, થાય નવાણું પ્રકાર. નવાણું હજાર જીર્ણોદ્ધાર–સંપ્રતિ રાજાયે ૯૦૦૦ છદ્ધાર
કરાવ્યા હતા.
સો વસ્તુ વર્ણન વમાન આંબિલ તપ વિધિ. આ તપ કોઈ ગીતાર્થ ગુરૂ પાસે જિનમંદિરમાં વા નદિમાં ઉચરાય છે. પ્રથમ એક આંબિલ પછી એક ઊપવાસ પછી બે આંબિલ એક ઉપવાસ એમ એક એક વધતા આંબિલે પાંચ આંબિલને એક ઉપવાસ કરે તે વદ્ધમાન તપને પાયે કહેવાય પછી પિતાની અનુકુળતાએ જયારે તપ શરૂ કરવું હોય ત્યારે છે આંબિલથી શરૂ કરી એક એક ચડતા આંબિલે ઊપવાસ કરતાં છેવટ ૧૦૦ આંબિલને ૧ એક ઉપવાસે આ તપ પુરે થાય છે.
આ તપમાં અરિહંત અથવા સિદ્ધ બેમાંથી એકના ગરણાની ૨૦ નવકારવાળી ગણાવી, જે પદનું ઝરણું ગાણે તેજ પદના ગુણ પ્રમાણે કાઉસગ્ગ, રાશીઆ, ફળ, ખમાસણ, વિગેરે કરવા, આ તપ એક સરખે જ ચાલુ રાખે તે ૧૪ વર્ષ ૩ માસ અને ૨૦ દિવસે પુરા થાય છે.
વર્ધમાન તપ મહિમા–જેમ શ્રી યૂલિભદ્રજીના બ્રહ્માવત પાલને ૮૪ ચોવીશી સુધી નામ રહેશે, તેમ આ વર્ધમાન તપ સંપૂર્ણ મન વચન કાયાના વેગે આરાધના કરવાથી શ્રી ચંદ્ર કેવલીનું નામ ૩ર૦ વીશ સુધી રહેશે. અને શ્રી જ્યતમ કેવલીનું