________________
( ૭૦ ). ૫ અવ્યાબાધ સુખ–વેદનીયકર્મને ક્ષય થવાથી સર્વ પ્રકારની
પીડ રહિત-નિરૂપાયિકપણું પ્રાપ્ત થાય છે. ૬ અક્ષયસ્થિતિ આયુકર્મનો ક્ષય થવાથી નાશ નહિ થાય એવી
અનંતસ્થિતિ પ્રાપ્ત થાય છે. સિદ્ધની આદિ છે પણ અંત
નથી, તેથી સાદિઅનંત કહેવાય છે. ૭ અરૂપીપણું–નામકને ક્ષય થવાથી વર્ણ, ગંધ, રસ ને સ્પર્શ
રહિત થાય છે, કેમકે શરીર હોય તે એ ગુણે રહે છે; પણ
સિદ્ધને શરીર નથી તેથી અરૂપીપણું પ્રાપ્ત થાય છે. ૮ અગુરુલઘુ-ગેત્રકમને ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે.
તેથી ભારે-હળવે કે ઉંચ-નીચપણાને વ્યવહાર રહેતો નથી.
ભરત ચક્રવર્તીની આઠ પાટ સુધીના આઠ પુરૂષે.
અરિસા ભુવનમાં જ કેવળજ્ઞાન પામ્યા તેમના નામ આઠ કેવળી––ભરતાદિત્યયશા મયાયશ, બળભદ્ર ને બળવીર્ય
કીર્તિવીર્ય જળવીર્ય ને, અષ્ટમ તે દંડવીર્ય. કેવળી સમુદ્દઘાતના આઠ સમય.
મનહર છંદ. પ્રથમ સમયે જીવ, પ્રદેશને દંડ કરે,
ચૌદ રાજ પ્રમાણને, દંડ તે કહાય છે; બીજા સમયે કબાટ, ત્રીજા સમયે મંથન,
લેકના આંતરા પુરે, ચે તે ગણાય છે; આંતરા સંહરે પાંચે, મંથન સંહરે છઠે,
કપાટ કર્યું સમય, સાતે સંહરાય છે, લંડ આઠે સંહરાય, સવિ યથાસ્થિત થાય,
કેવલી સમુદ્દઘાત. લલિત લેખાય છે. ૧ નંદીશ્વર દ્વીપે નંદીશ્વર દ્વીપ અષ્ટમ, બાવન ચિત્યે જાણ
પ્રત્યેકે પ્રતિમા એક સે, વીશનું પ્રમાણ ૧