________________
(૧૯) પાંચ અને પાંચ ઍરવતના પાંચ એ દશે એક સમયે જન્મ
ત્યારે દશ જન્માભિષેક એક સમયે થાય, તે માટે ૧૦ અથવા વિશ એક સમયે જન્મે એમ કહ્યું.
એમ વીશ વશ એક એક સમય પછી જન્મીને થોડા જ કાળમાં ૧૬૦ પાંચ મહાવિદેહની સર્વ વિજયમાં પૂરા થાય, પણ ૧૬૦ એકી વખતે જન્મે નહિ, કારણ કે સિંહાસન ૩૦ છે તે જન્માભિષેક કેવી રીતે થાય, તેટલા માટે એક સાથે તે ૨૦ અથવા ૧૦ જન્મે વધારે નહિ. ત્રીશ વીશી-પાંચ ભરત પાંચ એરવત, ત્રીશ વીશી જાણ;
અતીત ચાલુ ને આવતી, દરેકે ત્રણ પ્રમાણ.
એકત્રીશ વસ્તુ વર્ણન. સિદ્ધના એકત્રીશ ગુણે.
મનહર છંદ. વાટલું ત્રિબુણ અને ખુણુને લાંબુ એમ,
પરિ મંડલ ને પાંચ સંસ્થાને ઠાણવા; વર્ણ શ્વેત નીલ પીત રક્ત શ્યામ ગંધ બેને,
ખાટે ખારે તીખે તુરે મીણ રસ માનવા ટાઢ ઉને લુખે અને ચેપડે હળવે ભારે,
સુંવાળાને બરસટ ફરસે પ્રમાણુવા; કાયાંગ ત્રણ વેદ અંગ સંગ ફરી જન્મ,
એકત્રીશ વિના સિદ્ધ લલિત તે જાણવા. ૧
તે ૩૨ ગુણનો ખુલાસે. ૫ પાંચ સંસ્થાન-(વાંટવું, વિખણ, ચાખુણ, લાંબુ, પરિમંડલ) ૫ પાંચ વર્ણ—(શ્વેત, લીલે, પળે, રાતે, કાળે.) ૨ ગધ–સુગંધ અને દુર્ગધ ૫ પાંચ રસ-(ખાટે, ખારે, તીખે, કસાયલ, મધુર.)
૧૭