________________
ચાર અભિષેક શિલાઓ, ૧ પૂર્વે પાંડુક શિલા છે તેના ઉપર બે સિંહાસન છે તે ઉપર તે બે વિજયના જિનેને
૨ પશ્ચિમે રક્ત શિલા છે તેના ઉપર બે સિંહાસન છે તે ઉપર તે બે વિજયના જિનેને.
૩ ઊત્તર રક્તકંબલ શિલા છે તે પર એક સિંહાસન છે તે પર એરવતના જિનેને.
૪ દક્ષિણે પાંડુકંબલ શિલા છે તે પર એક સિંહાસન છે તે પર ભરતક્ષેત્રના જિનેને. એમ દરેક શિલાએ અભિષેક થાય છે
તે દરેક શિલા અર્ધ ચંદ્રાકારે અજુર્ણ સુવર્ણમય-૫૦૦ જોજન લાંબી, ૨૫૦ જે જન પહેળી ને ૪ જજન જાઈ છે.
તે દરેક સિંહાસન રત્નમય ૫૦૦ ધનુષ્ય લાંબા, ૨૫૦ ધનુષ્ય પહેળા ને ૪ ધનુષ્ય ઊંચા છે.
ચાર પ્રકારની દશા. નિંદદશા-જીવને અનાદિમોહ છે તે, ત્રણ ગુણસ્થાનક સુધી છે
સ્વમદશા-ભવને વિષે સમકિતના પરિણામે છે તે, ચેથાપાંચમા, છઠ્ઠા ગુણસ્થાનક સુધી છે.
જાગરદશા-અપ્રમત મુનિને હોય, તે સાતથી માંડીને બારમાં ગુણસ્થાનક સુધી હોય.
ઊજાગરદશા–તે વીતરાગની છે તે સગી ને અગી ગુણ સ્થાને જાણવી. ચાર આદર-દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી, આદર કરજો આમ;
શાસ્ત્રમાંહે તે સૂચવ્યું, કરવા આતમ કામ. તીર્થંકર પદ-દેવ જ્ઞાન સાધારણ દ્રવ્ય, શાસને વૃદ્ધિ કાર,
| તીર્થંકર પદ ઉપજે, શાસ્ત્રોમાં તસ સાર. જન મતે વેદ-સંસારદશન વેદને, સંસ્થાપનપરામશન,
તત્વાધ ત્રીજો કહ્યો, વિદ્યાપ્રબંધ ચૌગાણ