________________
(૪૮ ). વીતરાગ વર્ણને આંક સમજ.
. એ વરતુ વર્ણન. આ એકજ–દેવ શુદ્ધ વીતરાગ એક, ગુરૂ મહાવતી એક
છે. ધર્મ પણ તે એક જિન કહ્યો, તેવી ધરવી ટેક. એકજ તીર્થ–ચૌદ ક્ષેત્ર ત્રિભૂવનમાં, એ સમ તીર્થ ન કેય;
જિહાં અનંતા સિદ્ધિ વર્યા, શ્રી સિદ્ધગિરિજેય. સિદ્ધાચળ ભણી જે ભરે, અકેક ડગલું આપ; કહે રૂષભ ભવ કેડ તસ, સમે કમ સંતાપ. અનંત અકેક કાંકરે, શ્રી સિદ્ધાચળ ઠામ, જોગ છ સિદ્ધિ વર્યા, જપ જાપ ગુણધામ. શાસ્ત્ર શાખે શ્રી ગિરિફળ, કોગણું કહાય;
એથી એ ગિરિ ભેટતાં, હૈયું નિત્ય હરખાય. એકથી ફળ–એક અક્ષરે સાત સાગર, પદે પચાસ જાય;
પૂરા નવકારે પાંચ, સાગર પાપ પલાય. એક વર્ષે આહાર-જીઓ આદિ જિનને મળે, એક વર્ષે આહાર;
કરેલ કર્મ છેડે નહીં, માનવ મને વિચાર રૂષભ પ્રથમ પારણું-રૂષભ પ્રથમ પારણે, આવશ્યક ચૂણિ એક;
પણ પદ્માનંદ કાવ્યમાં, આખ્યા ઘડા અનેક
વરસીતપ આરાધન વિધિ. ફાગણ વદિ આઠમ દિન, વષતપ આદરાય;
ત્ર માસ અગિયાર દિન, પુરે પારણે થાય.
આ વરસીતપ પ્રથમે ફાગણ વદિ ૮ મે ઉપવાસ કરી શરૂ કરાય છે. બીજે દિવસે પારણું બેસણું કરવું. એ પ્રમાણે હંમેશ કરતાં જે તેરસના દિવસે ઉપવાસ આવે તે ચૌદશને પણ ઉપવાસ કર પડે. ચૌદશ વિરાધાય નહી. બાકી બીજી તિથિએ તે એક ઉપવાસને એક બેસણું હંમેશ મુજબ કરે જવું. છેવટે ૧૩ મહીના ને સાત દિવસે એટલે ચિતર વદિ ૧૪ થી તે વૈશાખ