________________
એક વર્ષ સુધી એમ દરરોજ આપ્યું હાન,
એક વર્ષ અપાયું તે જોગ જણાવાયું છે, ત્રણ અબજ અદ્યાસી કોડ અને એંશી ક્રોડ,
વાષિક દાન સંખ્યાનું સવિ સમજાયું તે લલિત લિલાટે લખ્યું તેવું તેજ પામ્યા દાન,
દેવે ન્યૂનાષિક કર્યું, પ્રભુથી અપાયું તે છે વાર્ષિક દાનનું બીજું પ્રમાણ
મનહર છંદ. સેનૈયાનું દાન માન, એક કોડ આઠ લાખ,
એંશી રતી ભારને તે, સેને ગણાય છે. બારસો સેનેયે મણ, તેવા તે નવ સહસ,
મણ સુવર્ણનું માપ, ગણે ગણાવાય છે, એક ગાડામાં ચાલીશ, મણ ભરાય તે તેના,
બસને પચ્ચીસ ગાડાં, સેનું સવિ થાય છે; ઇંદ્ર આદેશે કુબેર, દાન દ્રવ્ય પુરૂં કરે,
લલિત તે દાન લેક, પુન્ય એગ્ય પાય છે કે ૧. બસે ને પચ્ચીસ ગાડાં-સુવર્ણ એક દિવસનું થયું. એક વર્ષના દિવસ ૩૬૦ થાય તેને રર૫ ગુણતાં ૮૧૦૦૦ હજાર ગાડાં સુવર્ણ તીર્થકર એક વર્ષના દાનમાં આપે. તે ગાડાં તે તે જિનવારનાં જાણવા. તીર્થકરના દાનને પ્રભાવ એ છે કે બાર વરસ સુધી છ ખંડમાં શાંતિ રહે ને કલહ ન રહે. ભંડારમાં મૂકે તે બાર વરસ સુધી ખુટે નહિ. રોગીને રેગ જાય, નવિન થાય નહિ. મંદબુદ્ધિવાળાને દેવતા સદશ બુદ્ધિ થાય વિગેરે અપૂર્વ પ્રભાવ છે.
ત્રિયંગ જૈભગ દે. તીર્થકરને-દાન દેવા અવસરે જમીનમાં દાટેલું નિવાશી વિગેરે ઘણી જાતનું દ્રવ્ય પુરૂં કરે છે, તે તેમને આચાર છે.