________________
(૫૪) श्रीगौतमस्य या मुद्रा, तस्या या भुवि लब्धयः। તામિરપતિ –ન સંનિધીશ્વરઃ ૭૮
શ્રી ગૌતમ ગણધરની જે મુદ્રા છે, તે મુદ્રાની પૃથ્વી પર છે જે લબ્ધિઓ છે, તે લબ્ધિઓથી અધિક તિવાળા શ્રી અહન સર્વ નિષિના ઈશ્વર છે. ૭૮. पातालवासिनो देवा, देवा भूपीठवासिनः । स्वर्वासिनोऽपि ये देवाः, सर्वे रक्षन्तु मामितः॥७९॥
પાતલમાં વસનારા જે દેવે છે, પૃથ્વીપીઠ પર વસનારા જે દે છે, અને જે દે સ્વર્ગમાં વસનારા છે, તે સર્વે મને અહીં રક્ષણ કરે. ૭૯. येऽवधिलब्धयो ये तु, परमावधिलब्धयः। ते सर्वे मुनयो दिव्या, मां संरक्षन्तु सर्वतः ॥८॥
જે મુનિઓ અવધિજ્ઞાનની લબ્ધિવાળા છે, અને જેઓ પરમાવધિની લબ્ધિવાળા છે, તે સર્વ દિવ્ય મુનિએ મને - તરફથી રક્ષણ કરો. ૮૦
भवनेन्द्रव्यन्तरेन्द्रज्योतिष्केन्द्र कल्पेन्द्रभ्यो नमो नमः । श्रुतावधिदेशावधिसविधिपरमावधिबुद्धिऋद्धिप्राप्तसौंषद्धिप्रासानन्तवलर्द्धिप्राप्ततत्त्वर्द्धिप्राप्तरसर्द्धिप्राप्तवक्रियद्धिप्राप्तक्षेत्रद्धिप्राप्ताक्षीणमहानसद्धिप्राप्तेभ्यो नमः ।।
ભવનવાસીના ઇદ્રો, વ્યંતરના ઈંદ્રો, જ્યોતિષીના ઇદ્રો, સ્વર્ગના ઇંદ્રોને નમસ્કાર થાઓ, નમસ્કાર થાઓ. શ્રુતાવિધિ, દેશવધિ, સર્વાવધિ અને પરમાવધિ જ્ઞાનની દ્ધિને પામેલા, સર્વેષધિની ઋદ્ધિને પામેલા, અનંત બળની દ્ધિને પામેલા, તત્વ