________________
વસ્ત્ર ઉપર કે કાંસાના પાત્રમાં આળેખીને તેની પૂજા કરે તે મનુષ્યના ઘરમાં શાશ્વતી અષ્ટ મહાદ્ધિદ્ધિ રહે છે. ૮૯ भूर्जपत्रे लिखिस्वेदं, गलके मूर्ध्नि वा भुजे । धारितं सर्वदा दिव्यं, सर्वभीतिविनाशकम् ॥१०॥
આ દિવ્ય પ્રષિમંડળ ભાજપાત્રમાં લખીને તેને ગળે, મસ્તકે કે ભુજાને વિષે સર્વદા ધારણ કરે તે તેના સર્વ પ્રકારમા ભય નાશ પામે છે. ૯૦.
वातपित्तकफोक-मुच्यते मात्र संशयः ॥ ९१ ॥
તેમજ ભૂત, પ્રેત, ગ્રહ, યક્ષ, પિશાચ, મુદ્દગલ, ખળ, વાત, પિત્ત અને કફના પ્રકોપથી તે મનુષ્ય સૂર છે. તે કાંઈ પણ સંશય નથી. ૯૧. ॐ भूर्भुवःस्वस्त्रयीपीठ-वर्तिनः शाश्वता जिनाः। तैः स्तुतैर्वन्दितैर्दृष्टैर्यत्फलं तत्फलं स्मृतम् ॥९२॥
૩ ભૂલેંક, ભુવલેંક અને સ્વર્ગલેક (પાતાલ, મૃત્યુ અને વગ) આ ત્રણ લોકના પીઠ પર જે શાશ્વતા જિનેશ્વરે રહેલા છે, તે સની તુતિ કરવાથી, વંદના કરવાથી અને દર્શન કરવાર્થી જે ફળ થાય છે, તે ફળ આ સ્તવથી થાય છે એમ કહ્યું છે. ૯૨. एस गोप्यं महास्तोत्रं, न देयं यस्य कस्यचित् । मिपाववासिनो दत्ते, बालहत्या पदे पदे ॥९३ ।।
૨ પઠાંતર