________________
સંખ્યાત વાગતે હીણા, અસંખ્યાત ભાગહીણ
અનંત તે ભાગ હીણ તેને તે વિચારવા. સંખ્યાત ગુણ હીણા, અસંખ્યાત ગુણ હીણા;
અનંતગુણ ષટસ્થાની તે સંભારવા ગણધર મહારાજા, તીર્થકર રૂપથી તે,
અનંતા હણા લલિત શાએ અવધારવા.
તીર્થકર અનંતા બળના ધણી કહેવાય છે તે
મનહર છંદ. ઘણા માણસને પહોંચે, તેહ એક યોદ્ધો જાણે,
બાર દ્ધાઓનું બળ, એક બેલે આપ્યું છે, દશ બેલનું તે બળ, એક અશ્વ માંહિ અને,
બાર અવે પાડે એક, બરાબર દાખ્યું છે, પંદર પાડાનું બળ, એક ગજ માં ગયું,
પંચશત ગજે એક, સિંહ સમ ભાખ્યું છે; દ્વિ સહસ સિંહ બળ, એક અષ્ટાપદે એમ,
દશ લાખ અષ્ટાપદે, એક રામે રાખ્યું છે, તેના બેઉ રામ તણું બળ, એક વાસુદેવે અને, - બેઉ વાસુદેવ બળ, એક ચઢી જાણવું; એક લાખ ચક્કી જે, એક નાગેન્દ્રને કહ્યો;
એક કોડ નાગેંદ્રનું, એક ઇં માનવું. એવા અનંતા ઇદ્રોનું, બળ જિનેશ્વરનીતે,
એક ટચલી અંગુળી, અંતરમાં આણવું; જિનેશ્વર બળ જોડે, આવે નહિ કે હાડે,
અંગુઠે મેરૂ મરેડે, લલિત પ્રમાણવું મારા
હીનમાં પ્રથમ અનંતભાગહીન હેય. હિમાં પ્રથમ સંખ્યાત ગુણહિ હેય.