________________
( ૨ )
જે સ` દેવાને પૂજનીય છે, સ` ચેાગીઓને ધ્યાન ધરવા યાગ્ય છે, સ` નીતિના સરજનાર છે તે મહાદેવ કહેવાય છે. ૫ ૪ ૫
एवं सद्वृत्तयोगेन येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योति - त्रिकोटिदोषवर्जितम् ॥ ५ ॥
જેણે પેાતાના શુદ્ધ ચારિત્રના ચેાગે મેાક્ષમાર્ગીની અંદર ઉદ્યોત કરી ત્રિકાટિ દોષ રહિત એવા શાસ્રની પ્રરૂપણા કરી છે. ૫ ૫ ૫
यस्य चाराधनोपायः सदाज्ञाभ्यास एव हि ।
यथाशक्ति विधानेन, नियमात् स फलप्रदः ॥ ६ ॥
જેને આરાધવાના ઉપાય વિધિથી તેમની સાના અભ્યાસ કરવા તે જ છે. તેને યથાશક્તિ આરાધવામાં આવે તે નિશ્ચયથી ફળને આપનાર થાય છે. ॥ ૬ ॥
सुवैद्यवचनाद्यद्वद्, व्याधेर्भवति संचयः ।
तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसंक्षयः ॥ ७ ॥
'
જેમ ઉત્તમ વૈદ્યના વચનને અનુસરવાથી વ્યાધિના ક્ષય થાય છે, તેમ તે ધ્રુવના હિત વચનથી ચાક્કસ સ’સાર ભ્રમણના ક્ષય થાય છે. ૭
-
एवंभूताय शान्ताय कृतकृत्याय धीमते ।
।
महादेवाय सततं, सम्यग् मक्त्या नमो नमः ॥ ८
એવા પ્રકારના, ઉપરોક્ત શાંતિને પ્રાપ્ત થયેલા, કૃતકૃત્ય બનેલા, શ્રેષ્ઠજ્ઞાની એવા મહાદેવને નિર ંતર સમ્યક્ પ્રકારે નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! ૫ ૮ ૫)
* સદાય આજ્ઞાને સાવધાનતાથી પાળતા રહેવું એ જ જેની આરાધનાના ઉપાય છે, શક્તિને ગેાપવ્યા વગર તેનું સેવન કરવાથી નિશ્ચે તે ફળદાયક અને છે.