________________
(४४) देवदेवस्य यश्चक्र, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु मामिणः ॥५१
દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ગામડયા લોકોન હશે. ૫૧. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाडं, मां मा हिंसन्तु भूमिपाः॥५२
દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને રાજાઓ ન હશે. પર. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु दुर्जनाः॥५३
દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દુજને ન હશે. ૫૩. देवदेवस्य यच्चक्र, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु पाप्मनः॥५४
દેવના પણ દેવનું જે ચક છે, તે ચકની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને પાપી માણસે ન હશે. ૫૪ देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु व्याधयः॥५५
દેવના પણ દેવનું જે ચક છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને વ્યાધિઓ ન હશે. ૫૫. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा। तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु हिंसकाः॥५६