________________
(४५)
બાકીના સર્વ એટલે સેળ, તીર્થંકરા, ૪ અને ને સ્થાને રહેલા છે. આ પ્રમાણે ચાવીશે તીર્થંકરો માયાભીજના અક્ષર (हाँ) ने पाभेल छे. 30. गतरागद्वेषमोहाः सर्वपापविवर्जिताः । सर्वदाः सर्वकालेषु, ते भवन्तु जिनोत्तमाः ॥३१॥
જેમના રાગ, દ્વેષ અને માહ નાશ પામ્યા છે, જેઓ સ પાપથી રહિત છે, તે ઉત્તમ જિનેશ્વરા સ કાળે સમનવાંછિતને આપનારા થાઓ. ૩૧.
देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु पन्नगाः॥ ३२॥
દેવના પણ ધ્રુવ (અરિહંત) જે ચક્ર છે, તે ચક્રની જે ક્રાંતિ છે, તે કાંતિ વડે સવ અંગે ઢકાયેલા મને સર્પીન હોા. ૩૨. देवदेवस्य यच्चक्रं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु पक्षिणः ॥ ३३
દેવના પણુ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સ` અંગે ઢીંકાયેલા મને પક્ષીઓ ન હા. ૩૩. देवदेवस्य युच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु शूकराः॥ ३४ ॥
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે,સવ અંગે ઢંકાયેલા મને કરેા-ભુંડા ન હણેા. ૩૪. देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तपाऽच्छादितसर्वाङ्ग मां मा हिंसन्तु सिंहकाः। ३५
,