________________
(૪૬)
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે ઢંકાયેલા અને સિા ન હણેા. ૩૫ देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु शृङ्गिणः ॥ ३६३
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે કાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને શીંગડાવાળા પ્રાણીઓ ન હણા. ૩૬. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु गोनसाः ॥३७॥
દેવના પણ દેવનું જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને ગાનસ જાતિના પ્રાણીઓ (ગાણસ જાતિના કુણા રહિત સર્વાં ) ન હણેા. ૩૭. देवदेवस्य यच्चक्रं तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु दंष्ट्रिणः ॥ ३८
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વ અંગે ઢંકાયેલા મને દાઢવાળા પ્રાણીએ ન હશે. ૩૮. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्गं, मां मा हिंसन्तु वृश्चिकाः॥ ३९
દેવના પણ દેવનુ જે ચક્ર છે, તે ચક્રની જે કાંતિ છે, તે ક્રાંતિ વડે સર્વાં અંગે ઢંકાયેલા મને વીંછીઓ ન હા. ૩૯. देवदेवस्य यच्चकं, तस्य चक्रस्य या विभा । तयाऽऽच्छादितसर्वाङ्ग, मां मा हिंसन्तु चित्रकाः ॥ ४०