Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આગમપ્રમાણ છે, તેથી આ વાક્ય સ્ત્રીઓમાં અંતઃ
જીએ-“ ચીત્તુતિસિદ્ધા ચ” આ વાકય પાતે જ સાક્ષાત્ સ્ત્રીના મેાક્ષની સિદ્ધિ થાય છે. કારણ કે મેક્ષનાં કારણેાની અવિકલતાને સિદ્ધ કરે છે. જો આપ એમ કહેતા હો કે અહીં સ્ત્રી શબ્દ અન્યાક છે તે એવુ કથન પણુ ખરાબર નથી કારણ કે આ 4 સ્ત્રી શબ્દ અન્યાર્થક છે” એ વાત આપ શુ લાકીથી કે આગમની પરિભાષાથી કહો છે ? શાથી કહો છે. તે ખતાવા. જો લાકીથી કહેતા હો તે આપની એ માન્યતા બરાબર નથી, કારણ કે લેાકેામાં તે એજ મનાય છે કે જે અમાં જે શબ્દ અન્વયતિરેક સંબધદ્વારા સંકેતિત હાય છે, તે શબ્દ એજ અં દર્શાવે છે, જીદો નહીં. “શ્રી” આ શબ્દ અન્વયવ્યતિરેકદ્વારા સ્ત્રીરૂપ સાધ્ય અર્થમાં જ વપરાયેલ મળે છે, તેથી સ્રીરૂપ પદાર્થ જ આ “ સ્ત્રી ” શબ્દના વાચ્ય છે. જેમ “ો” આદિ શબ્દોના વાચ્ય સત્તા ( ગલકમલ ) આદિથી વિશિષ્ટ પદા છે. આ “શ્રી” શબ્દના લેાકપ્રસિદ્ધ અર્થના સિવાય બીજો અર્થ છે, એ વાત લેાકમાં પ્રસિદ્ધ નથી, અને આગમમાં પણ પ્રસિદ્ધ નથી.
((
આ રીતે આગમની પરિભાષાથી સ્ત્રી શબ્દ અન્ય અર્થ દર્શાવનાર છે’ એમ કહેવું તે ઉચિત નથી; કારણ કે કાઈ પણ આગમમાં કયાં ય પણ સ્ત્રી શબ્દના ખીજો અથ કહેલ નથી. જે પ્રકારે વ્યાકરણમાં વૃદ્ધિ શબ્દના અર્થ આત્ વેચ્ ( બાÌૌ) થાય છે, એજ પ્રકારે આગમમાં પણ લેાકરૂઢ અર્થમાં જ આ શબ્દ વપરાયા છે. જેમકે-“ ત્ત્તીઓ અંતિ žિ" ઈત્યાદિની જેમ, જો આપ એમ કહેા કે અમે અહીં પણ અન્ય અની કલ્પના કરી લેશ, તા એમ કહેવુ' તે પણ ઉચિત નથી, કારણ કે આ વાત કાઇ પણ મુશ્કેલી વિના નિશ્ચિત થઈ શકે છે. કહ્યું પણ છે
“ નાષિતો ન લાગે,-મનુન્ની-શોડથ ઢૌજિોડષિતઃ । अस्ति च तत्र न बाधा, स्त्रीनिर्वाण ततो न कुतः " ॥ १ ॥
શ્રી નન્દી સૂત્ર
૧૧૦