Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
*
ત્તાના અભાવ કેવી રીતે કહી શકે છે ? આ પ્રકારની ત્રીજી શકાની નિવૃત્તિને માટે સૂત્રકારે સૂત્રમાં “ ૭૫નાળનધરે દ્િ” આ પદ મૂકયુ છે. આ પદ દ્વારા સૂત્રકાર એ સાબિત કરે છે કે જે અનાદિ સિદ્ધ માનાય છે. તે ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દનને ધારણ કરનાર હાતા નથી, પણ તે તા નિત્યસિદ્ધ જ્ઞાન વૈરાગ્ય આદિના અધિપતિ હાય છે, તેથી અહી' એવા જ અહુત પ્રભુ ગ્રહણ કરવામાં આવ્યા છે કે જે ભગવંત હોય અને ઉત્પન્ન થયેલ જ્ઞાનદનને ધારણા કરનાર હાય તેનુ તાત્પર્ય એવુ છે કે પર સંમત અનાદિ સિદ્ધ પરમાત્મા ભલે પેાતાનાં શરીરનું સ્વેચ્છાથી નિર્માણ કરી લે, એટલા પ્રમાણમાં તેમનામાં ભલે ભગવત્તા આવી જાય પણ માત્ર એટલાથી જ તેમનામાં અહુતતા આવી શકતી નથી, પણ અહુ તતા આવવાને માટે સૂત્રકારની દૃષ્ટિએ ઉત્પન્ન થયેલ જ્ઞાન અને દર્શનને ધારણ કરવું તે પણ આવશ્યક છે. અનાદિ સિદ્ધોમાં આ વાત બનતી નથી, એટલા માટે એમનામાં અંતતા ઘટતી નથી ારા
શંકા——જો એવી વાત છે તેા પછી “ગતતા ” પ્રગટ કરવાને માટે ઉત્પન્ન જ્ઞાનવર્શન ' એજ એક પદ્મ પુરતુ છે. “માવમિ’” એ પદ્યને ઉપચાગ શા માટે કર્યા છે?
tr
ઉત્તર——અર્હુતતા આવવાને માટે ફ્ક્ત ઉત્પન્નજ્ઞાન, અને દનને ધારણ કરવું એજ કારણ મનાયું નથી, પણ સાથે ભગવત્તા પણ કારણ છે. એજ વાત પ્રગટ કરવાને માટે સૂત્રકારે સૂત્રમાં અને પદ્મ સૂકાં છે. ઉત્પન્ન જ્ઞાન દર્શન ધારકતા સામાન્ય કેવળીએમાં પણ હાય છે. પણ ત્યાં સમગ્ર રૂપાદિમત્તા હોતી નથી તેથી તે તીથંકર પ્રભુની જેમ ભગવાન થતા નથી, તેથી અહુ ત મનવામાં સમગ્ર ઐશ્વર્યાદિ ગુણ જોઈએ એ વાત “ મનવવૃત્તિ: ’” આ પદથી સૂત્રકારે સ્થાપિત કરી છે. (૩).
“
આ રીતે એ વિશેષણા દ્વારા શુદ્ધે દ્રવ્યાર્થિક નયની માન્યતાને લીધે જે અનાદિ સિદ્ધ મુકત માનનારા છે, તેમનું ખંડન થઇ જાય છે. હવે પર્યાયાર્થિક નયની માન્યતાને લીધે જે વ્યક્તિઓએ સાદિ સિદ્ધ મુકત માન્યા છે તે જો કે ઉત્પન્ન દર્શન જ્ઞાનધારી હોય છે પણ તેમનામાં અહુતતા આવતી નથી, કારણ કે અહુતતા આવવામાં “ તેજી નિરિણિય મચિપુર્ણદુ'' કારણ મનાયુ
શ્રી નન્દી સૂત્ર
૨૦૨