Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
**
નાખુ કે ઉંચે મુખ રહે તે પ્રમાણે નામુ` કે બધા તમારી પાસે જ પડે રીતે નાખું? ” ખેડુતની એવી વાત સાંભળીને નવાઈ પામેલા ચારે કહ્યું, “ એ અધા દાણાને તમે એવી રીતે ફૂંકે કે જેથી તે બધા અધમુખ પડે. ખેડુતે જલ્દી જમીન પર વસ્ત્ર પાથરી દીધું. તેના પર તેણે એ બધા મગના દાણાને એવી રીતે ફેં કયા કે તે બધા અધમુખ થઈને જ પડયા. ચારને આ વાતથી ઘણું આશ્ચય થયું. તેણે ખેડુતની વારંવાર ઘણી પ્રશંસા કરી. પછી તેણે કહ્યું, જો આજે તમે આ મગના દાણાને અામુખ ફૂંકયા ન હાત તા જરૂર હું તમારૂં ખુન કરત. આ હકીકત તે ખેડૂત અને ચારની કજા બુદ્ધિનું દૃઢાંત છે ।। ૨ ।
। આ બીજી હકદૃષ્ટાંત થયું। ૨ ।
કૌલિકટ્ટાન્તઃ
ܐܕ
ત્રીજી ક્રૌલિકષ્ટાંત
કપડાં વણનારને કોલિક કહે છે. તે મુઠ્ઠીમાં દોરાને પકડીને તે જાણી શકે છે કે આટલા તારથી વચ્ચે બની શકે તેમ છે !! ૩૫
દર્વીકારષ્ટાન્તઃ
ચાથું દીકારદૃષ્ટાંત-લુહારને દીકાર કહે છે. તે એ જાણે છે કે આમાં આટલું' સમાશે. ૪ ।।
શ્રી નન્દી સૂત્ર
મૌક્તિકષ્ટાન્તઃ
પાંચમું મૌક્તિકષ્ટાંત-મણિયાર માતીને ઊંચે ઉછાળીને સૂવરના વાળને એવી રીતે રાખે છે કે તે નીચે પડતાં માતીનાં છિદ્રમાં આપાચ્યાપ પસી જાય છે ! ૫ ૫
૩૩૧