Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 346
________________ સ્થૂલમદ્રષ્ટાન્તઃ તેરમુ' સ્થૂલભદ્ર દૃષ્ટાંત-જ્યારે સ્થૂલભદ્રના પિતાની હત્યા કરવામાં આવા ત્યારે નન્દે સ્થૂલભદ્રને તેના પિતાનું સ્થાન ગ્રહણ કરવા વિન ંતિ કરી, પણ સ્થૂળભદ્રે સંસારના સંબંધોન દુઃખકર માનીને દીક્ષા અંગીકાર કરી. આ તેની પારિણામિકીબુદ્ધિના પ્રભાવ હતા । ૧૩ ।। નાસિક્યસુન્દરીદ્ર્ષ્ટાન્તઃ ચૌદમું નાસિકયસુન્દરીનન્દષ્ટાંત-નાસિકયપુરમાં નન્દ નામના એક રાજા હતા. તેની સ્ત્રીનું નામ સુંદરી હતુ. રાજાના ભાઈનું નામ ધપ્રિય હતું. ધમપ્રિયે સીમન્તાચાય પાસે ધમ દેશના સાંભળીને ભગવતી દીક્ષા અંગીકાર કરી. અનેક પ્રકારની તપસ્યાને પ્રભાવે તેને અનેક પ્રકારની લબ્ધિયા પ્રાપ્ત થઇ તેણે લબ્ધિના પ્રભાવે રાજા અને રાણીને દેવ અને દેવીનાં દર્શન કરાવ્યાં, દર્શન કરીને તે ખન્નેએ શ્રી નન્દી સૂત્ર વજ્ર દૃષ્ટાન્તઃ 'દરમું વજ્રદૃષ્ટાંત–અવન્તી દેશની ઉજ્જયિની નગરીમાં ધનગિરિ નામના ફાઇ એક ધનિક પુત્ર રહેતા હતા. તેના માતા પિતાએ તેના વિવાહ ધનપાલની પુત્રી સુનદા સાથે કર્યાં. ધનગિરિએ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા કરતાં પોતાના સમય શાન્તિથી પસાર કર્યાં. કાલલબ્ધિના પ્રભાવથી ધનગિરિને જેવું સંસારની અસારતાનુ ભાન થયુ` કે તરત જ પેાતાની ગર્ભવતી પત્ની સુનંદાએ સમજાવ્યા છતાં પણ સિંહગિરિ સમક્ષ જઈને જિનદીક્ષા ગ્રહણ કરી. સુન દાને પ્રસૂતિનો સમય આવતા એક પુત્ર જન્મ્યા જેનું નામ વજા રાખ્યું. તેનુ શરીર વજ્ર જેવું હતું. એક દિવસ એવું બન્યુ કે કેટલીક સ્ત્રીઓભેગી થઈને આપસ આપસમાં વાતચીત કરવા લાગી કે આ ધનિગિરના પુત્ર વજ્ર ઘણો જ ભાગ્યશાળી છે, જો તેના પિતાએ જિન દિક્ષા અ ગીકાર ન કરી હાત તા તે તેના જન્માત્સવ ભારે ઠાઠમાઠથો ઉજવત. જ્યારે તે સ્ત્રીઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત ચાલતી હતી, ત્યારે તે ખાળક પારણામાં સૂતા હતા. તેમની આ વાત સાંભળતા જ તેને પેાતાના પૂર્વ ભવ યાદ આવ્યેા. જ્યારે તેણે પેાતાના પૂર્વભવ તથા દીક્ષિત થયેલ પિતાની આ વાત જાણી ત્યારે તેણે એવુ રડવા માંડયું કે જેથી તેની માતાને ૩૩૯

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350