Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
16
ની છાયા— વચનાત્ર ′ માનીને કર્યો છે. પણુ તા ત્યાં અવયવનું પરિમાણ એવા અથ થશે.”
જો તેની છાયા ઃઃ
,, पल्लवाथ થાય
આ સમવાયાંગ સૂત્રની સંખ્યાત વાચનાઓ છે, ચાવત્ શબ્દથી સ`ખ્યાત અનુયાગદ્વાર છે. સંખ્યાત વેષ્ટક છે, સખ્યાત લેાક છે, સખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત પ્રતિપત્તિયેા છે, જે વાકયાને અહીં વાપર્યાં છે તે બધાના અ આગળ આચારાંગના વણ્નમાં આપી દેવામાં આવ્યેા છે. આ રીતે તે અગાની અપેક્ષાએ ચેથું અંગ છે. તેમાં એક અધ્યયન છે, એક શ્રુતસ્કંધ છે, એક ઉદ્દેશનકાલ છે, અને એક જ સમુદ્રેશનકાળ છે. તેમાં પદ્યોની સંખ્યા એક લાખ ચુંમાળીસ હજાર (૧૪૪૦૦૦) છે. તેમાં સ`ખ્યાત અક્ષર છે. તથા અનંત ગમ છે. અનંત પર્યંચા છે, અસંખ્યાત ત્રસ છે, અનંત સ્થાવર છે. એ બધા દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શાશ્વત છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ કૃત-અશાશ્વત છે, સૂત્રમાં ગ્રથિત હાવાથી નિખદ્ધ છે, નિયુક્તિ હેતુ ઉદાહરણ આદિથી પ્રતિષ્તિ હાવાથી નિકાચિત છે, આ બધા અહીં સામાન્યરૂપે કહેવાયેલ છે. એ બધાં પદોના અર્થ આચારાંગના વનમાં વિણત થઇ ગયા છે. આ રીતે આ સૂત્રમાં ચરણકરણની પ્રરૂપણા થઇ છે. આ સમવાયાંગ સૂત્રનું વર્ણન થયુ ાસુ. ૪૮૫ હવે પાંચમાં અંગ ક્યા ચાપ્રજ્ઞપ્તિ તુ વર્ણન કરવામાં આવે છે
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સ્વરૂપ વર્ણનમ્
શ્રી નન્દી સૂત્ર
“ સે જિ સંનિયાદે ’′ ઇત્યાદિ
6
છે?
શિષ્યના પ્રશ્ન-હે ભદ્દન્ત ! યાથા પ્રજ્ઞપ્તિ નું શું સ્વરૂપ ઉત્તર—આ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં જીવતું વ્યાખ્યાન કરાયું છે, અજીવનું વ્યાખ્યાન કરાયું છે. અને છત્ર તથા અજીવ અને વ્યાખ્યાન કરાયું છે. તથા સ્વસમય, પરસમય અને સ્વપરસમયનું, તથા લીક, અલાક અને લાકાલાકનુ પણ વ્યાખ્યાન કરાયુ છે.
૨૪૩