Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વિશેષાનું, ભાગાનાં પરિત્યાગનું પ્રત્રયાનું પર્યાયાનું, શ્રુતાનાં અધ્યયનનું, તપ ઉપધાનાનુ, લેખનાનુ, ભક્ત પ્રત્યાખ્યાનાનું, પાપાપગમનનું અને 'તક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ અંગમાં સંખ્યાત વાચનાએ છે, સખ્યાત અનુચૈાગ દ્વાર છે. સંખ્યાત વેષ્ટક છે, સખ્યાત Àાક છે, સખ્યાત નિયુક્તિયા, સખ્યાત સંગ્રહણિયા અને સંખ્યાત પ્રતિપત્તિયેા છે. અગાની અપેક્ષાએ આ આઠમુ અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. આઠ વર્ગ છે. આઠ ઉદ્દેશનકાળ અને આઠ સમુદ્રેશન કાળ છે. તેમાં તેવીસ લાખ ચાર હજાર (૨૩૪૦૦૦) પદ્મ છે, સંખ્યાત અક્ષર છે. અહીંથી લઇને “ ગળતા ગમા, અનંતા પદ્મવા, પીતા તસા મળતા થાવા સાલય—ક—નિષદ્ધनिकाइया, जिणपण्णता भावा, आघविज्जति पण्णविज्जंति परूविज्जिति दंसि - ज्जंति, निदंसिज्जंति, उवदंसिज्जंति से एवं आया एवं णाया एवं विष्णाया " એ બધાં પદોના અર્થ આચારાંગ સૂત્રનું સ્વરૂપનિરૂપણ કરતી વખતે આપી દીધા છે. આ રીતે આ અંગમાં ઉપર કહ્યા પ્રમાણે અંતકૃત મુનિએની ચરણ સત્તરી તથા કરણ સત્તરીનું આખ્યાન, પ્રજ્ઞાપના આદિ કરવામાં આવ્યુ છે. આ રીતે અતકૃતદશાંગનું આ સ્વરૂપ સમજવું | સૂ. પર I
અનુત્તરોપપાતિકદશાંગ સ્વરૂપ વર્ણનમ્
હવે નવમાં અંગનું સ્વરૂપ વર્ણવે છે.
ઇત્યાદિ
'से किं तं अणुत्तरोववाइयदसाओ०
'
શ્રી નન્દી સૂત્ર
23
શિષ્ય પ્રશ્ન-હે ભદન્ત! અનુત્તરપપાતિક દશાંગનું શું સ્વરૂપ છે ? ઉત્તરજેના કરતાં બીજે કાઈ પણ જન્મ શ્રેષ્ઠ ન હેાય તેનુ નામ અનુત્તરાષપાત છે. જેને આ અનુત્તર પપાત થાય છે તેએ અનુત્તરાપપાતિક કહેવાય છે. આ અનુત્તરોપષાતિક દશાંગમાં અનુત્તરોપપતિક મુનિનાં નગરોનું ઉદ્યાનાનું, ચૈત્યાન્ધ્યન્તરાયતનાનુ, વનડાનું, રાજાઓનુ, માતાપિતાનુ, સમવસરાનું, ધર્માચાર્યાંનુ, ધ કથાઓનુ, આલાક તથા પરલેાકની ખાસ ઋદ્ધિઓનુ', ભાગેાના પરિત્યાગનું, દીક્ષાનુ’, પર્યાયાનું, શ્રુતનાં અધ્યયનનું, દુષ્કર તાનુ, વિવિધ અવસ્થાએવુ, માર ભિક્ષુ પ્રતિમાઓનું, ઉપસગેનું, સ ંલેખના મરણનું, ભક્ત પ્રત્યાખ્યાન નામના સંથારાનું, પાપાપગમન નામના સંથારાનું, અનુત્તરોષપાતનું-અનુત્તર વિમાનામાં ઉત્પત્તિ થવાનું, વળી ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં ચ્યવીને ઉત્તમ કુળામાં
૨૪૯