Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 331
________________ અગદ્દષ્ટાન્તઃ દસમું અગદ (ઔષધ) દૃષ્ટાંત (C કોઈ એક રાજાની સેનાને તેના દુશ્મન રાજાએ વિષપ્રયોગ દ્વારા મૂતિ કરી નાખી હતી. પેાતાની સેનાની એ હાલતથી ચિન્તતુર થઈ ને રાજાએ એજ સમયે વૈદ્યને ખેલાવીને કહ્યું, “ વૈદ્યજી! મારા આખાં સૈન્યને દુશ્મનની સેનાએ વિષપ્રયાગ દ્વારા મૂતિ કરી નાખ્યું છે, તે આપ બતાવા કે આ લે!કે કેવી રીતે સચેત થશે ? ’” રાજાની વાત સાંભળીને વૈદ્યે કહ્યુ, આપ ચિન્તા ન કરે। ઘણું જલદી આપનુ સૈન્ય સારૂં થઈ જશે. ' એવુ કહીને તેણે રાજાને થાડી સરખી દવા લાવી બતાવી. થાડી દવા જોઇને રાજાને વૈદ્ય પ્રત્યે ક્રોધના આવેગ આવી ગયા, વઘે તે જોઇને તેજ વખતે રાજાને કહ્યુ` “ આટલી જ ઔષધિ લાખ માણસને આરોગ્ય દેનારી છે. તેનુ ઘેાડુ' પ્રમાણુ જોઇને આપ ગુસ્સે ન કરશેા. વૈદ્યની આ વાત પર વિશ્વાસ ન મૂકતા રાજાએ કહ્યું, એ વાતની ખાતરી કેવી રીતે થાય ?’’ વૈદ્યે કહ્યુ’, ‘‘ આપ ઝેરનો ભાગ બનેલ કોઈ પ્રાણીને ખતાવા. ” રાજાએ એવું જ કર્યું –એક હાથી કે જે વિષની વેદનાથી સૂચ્છિત હત તે મતાન્યા. વૈદ્ય તરત જ તેની પૂંછડીમાંથી એક વાળ ખેંચી કાઢયા અને તે સ્થાને તે ઔષધિને મૂકી, ઘેાડી જ વારમાં તે હાથીની મૂર્છા વળો અને તે સ્વસ્થ થઇ ગયા. વૈદ્યે કહ્યું, મહારાજ ! જુવે આ ઔષધના કેટલા પ્રભાવ છે, કે થાડી જ વારમાં હાથી મૂર્છાથી રહિત થઈ ગયા. એજ પ્રમાણે આ ઔષધિ એક લાખ માણસાને આરોગ્ય અર્પી શકે છે. ” રાજાએ હાથીને સ્વસ્થ થયેàા જોઈ ને શાંત ચિત્ત થઈને તે વૈદ્યને કહ્યું, “સારૂં, આપ આ ઔષધિના ઉપયાગ સૈનિકાને સ્વસ્થ કરવા માટે કરો, આપને મારે તે આદેશ છે રાજાને આદેશ મળતાં જ વૈદ્યે તે ઔષધિના પ્રયાગ સૂચ્છિત સૈન્યને સ્વસ્થ કરવા માટે કર્યો ત્યારે તે આખું સૂચ્છિત થયેલું સૈન્ય સ્વસ્થ થયું. રાજા વૈદ્યની આ ચિકિત્સાથી ઘણા ખુશી થયા ! ૧૦ ॥ 66 ૫ આ દસમું અગદૃષ્ટાંત સમાસ ॥૧૦॥ શ્રી નન્દી સૂત્ર ૩૨૪

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350