Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છે. સંસારના સિવાય બીજો કેાઈ પદાથ હેય નથી તથા મેાક્ષના સિવાય બીજુ કાઈ ઉપાદેય નથી, સંસાર હેય છે અને મેાક્ષ એકાન્તતઃ ઉપાદેય છે, એ બન્ને વાતા સપરિગ્રહની વિરતિવાળા સભ્યગૂદૃષ્ટિ જીવને જ હાય છે. તે કારણે વિરતિ અવશ્ય અંગીકાર કરવા યોગ્ય છે. એજ પરમાતઃ જ્ઞાનનું ફળ છે. આ સસવિરતિરૂપ જ્ઞાનનું ફળ મિથ્યાર્દષ્ટિને પ્રાપ્ત નથી, તેથી મિથ્યાષ્ટિને જ્ઞાનનાં ફળના અભાવ હાવાથી તેનાં મતિશ્રુતજ્ઞાન અજ્ઞાનસ્વરૂપ હોય છે. કહ્યું પણ છે— 'सदसद् - विसेसणाओ, भवहे उजहिच्छिओवल भाओ । નાળામાંવાઓ, મિન્છિિટ્રક્સ બન્નાળ " || o ॥ સૂ ૨૯ ॥ શ્રુતજ્ઞાન મતિજ્ઞાન પૂર્વક હાય છે એ વાત અહીં સુધી કહી. હવે શિષ્ય મતિજ્ઞાન વિષે પૂછે છે અને સૂત્રકાર તેના ઉત્તર આપે છે કે તિ ગ્રામિળિયોયિનાળ ?” ઈત્યાદિ.
(C
સભેદસ્ય આભિનિબોધિક જ્ઞાનસ્ય વર્ણનમ્ આભિનિબોધિકજ્ઞાન ભેદસ્યાશ્રુતનિશ્રિતસ્ય ચાતુર્વિઘ્ય પ્રતિપાદનં ચ
પ્રશ્ન—પૂર્વનિર્દિષ્ટ આલિનિમેાધિકજ્ઞાનનું શું સ્વરૂપ છે ?
ઉત્તર—આભિનિષેાધિકજ્ઞાન એ પ્રકારનું બતાવ્યું છે. એ એ પ્રકાર આ પ્રમાણે છે—(૧) શ્રુતનિશ્ચિત અને (૨) અશ્રુતનિશ્રિત, શ્રુતશબ્દ વડે સામાયિકથી લઈને લેાકબિન્દુસાર નામના ચૌદમાં પૂર્વ સુધીનુ દ્રવ્યશ્રુત ગ્રહણ કરેલ છે.
આ દ્રવ્યશ્રુતના અભ્યાસથી ઉત્પન્ન થયેલ જે સ ંસ્કાર, એ સ ંસ્કારથી સમન્વિત જેની બુદ્ધિ છે એવાં પ્રાણીને મતિની ઉત્પત્તિ સમયે શાસ્ત્ર અને તેના અર્થની
શ્રી નન્દી સૂત્ર
૧૩૩