Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઉત્તર-“આ શબ્દ છે” એવું જ્ઞાન પણ વિશેષ ગ્રાહક માની શકાય. કારણ કે “આ શબ્દ છે–અશબ્દ નથી. એટલે કે રૂપાદિક નથી ” એવું જ્ઞાન વિશેષના પ્રતિભાસ સ્વરૂપ હોવાથી વિશેષ પ્રતિભાસાત્મક જ છે, કારણ કે-આ જ્ઞાનમાં-શબ્દને રૂપાદિકથી વ્યાવૃતિરૂપેપૃથકરૂપે–ગ્રહણ કરાયેલ છે, નહીં તે “આ અશબ્દ નથી” એ પ્રકારનો નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણવામાં આવે ત્યાં સુધી એ બેધ કેવી રીતે થશે કે “આ અશબ્દ નથી ” એ પ્રકારને નિશ્ચય શબ્દમાં કેવી રીતે કરી શકાય છે. રૂપાદિકેથી જ્યાં સુધી શબ્દમાં ભિન્નતા નહીં જાણ વામાં આવે ત્યાં સુધી એવો બોધ કેવી રીતે થશે કે “ આ અશબ્દ નથી, શબ્દ છે. આ પ્રકારની ભિન્નતાને તેમાં બેધ થવાથી શબ્દને બંધ થાય છે, ત્યારે જ આ જ્ઞાન સામાન્ય પ્રતિભાસવાળું ન ગણતા વિશેષ પ્રતિભાસવાળું જ ગણાયું છે. સામાન્ય પ્રતિભાસવાળાં જ્ઞાનમાં પરની વ્યાવૃત્તિ પૂર્વક પિતાના વિષયને નિશ્ચયથતે નથી, ત્યાં તે સામાન્યરૂપે જ બેધરહ્યાકરે છે તેથી અશબ્દ
વ્યાવૃત્તિપૂર્વક થયેલ આ શબ્દને નિશ્ચય અવાયજ્ઞાનરૂપ છે, એવું માની લેવું જોઈએ-અવગ્રહરૂપ ન માનવું જોઈએ.
પ્રશ્ન-ડાસરખાવિશેષનેગ્રહણકરનારૂં જે જ્ઞાન હશે તે અવગ્રહમાની લેવાશે તથા અધિકવિશેષનેગ્રહણકરનાર જે જ્ઞાનહશે, તેને અવાય, માની લેવાશે. આ પ્રમાણે અવગ્રહ અને અવાયનું સ્વરૂપ નક્કી કર્યા પછી એ વાતને સમજવામાં વાર નહીં લાગે કે “ફોડીએ જ્ઞાન અવગ્રહ અને “આ શંખને શબ્દ છે ” એવું જ્ઞાન અવાય હશે, કારણ કે અવગ્રહમાં જે શબ્દ વિષય થયેલ છે તે સૂક્ષમ વિશેષને લીધે થયો છે. શબ્દ માત્ર જ ત્યાં અવગ્રહને વિષય છે. જ્યારે “ આ શંખને શબ્દ છે” એ વિશેષણવિશિષ્ટ શબ્દ વિષય થશે તે અધિકવિષયને વિષયકરનારહેવાથી એ જ્ઞાન અપાય માની લેવાશે.
ઉત્તર—“જે જે થોડા વિષયને ગ્રહણ કરનાર હશે તે અવાય નહીં હાય” આ પ્રકારનાં મંતવ્યમાં અવાયને અભાવ પ્રસક્ત હશે, કારણ કે ઉત્તરોત્તર અર્થવિશેષ ગ્રહણથવાની અપેક્ષાએ પૂર્વ પૂર્વના અર્થવિશેષને બેધ બધું જ સૂક્ષ્મ હોવાથી અવગ્રહરૂપ જ કહેવાશે.
શ્રી નન્દી સૂત્ર
૧૬૪