Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

View full book text
Previous | Next

Page 27
________________ ૨૦ યોગ, અનુયોગ, મંત્રયોગ मिच्छदिठ्ठि तसु वल्लह धूय सयल जीव सा पिययम हूय । तिणिहिं मुहिउ ए जियलोउ विनर्डिज्जंतु धरइ पमोउ ॥ मिच्छदिठ्ठि तसु वल्लह धूय सयल जीव सा पिययम हूय ॥ ताव न तसु रंडह परितोसु जाव न जीवहं कबहु सोसु ॥ जगबंधवु सामिउ उइन्नु भविय जीउ ऊघडियउं पुन्नु । જયશેખરસૂરિષ્કૃત ‘ત્રિભુવનદીપકપ્રબન્ધ’ હવે, આગળ જોઈએ. ચૌદમા સૈકામાં અંચલ ગચ્છના જયશેખરસૂરિ નામે મોટા જૈન ગુજરાતી કવિ થઈ ગયા; એમણે ‘ત્રિભુવનદીપક’ નામે અત્યુત્તમ ગુજરાતી રૂપકગ્રન્થિ (Allegory)ની રચના કરી છે. (એમના સંસ્કૃત ‘પ્રબોધ ચિન્તામણિ' જે પોતે જ કરેલો એ જૂની ગુજરાતી અવતાર છે.) ‘ત્રિભુવનદીપક પ્રબન્ધ'ના કાવ્યગુણ માટે કેશવલાલ ધ્રુવે કહ્યું છે કે જૈન કવિનું આ કાવ્ય ઉપાશ્રયની બહાર નીકળ્યું હોત તો પ્રેમાનંદનાં આખ્યાનોની જેમ ચૌટે ચૌટે ગવાયું હોત ! એ કાવ્યના પ્રારંભમાં સાંખ્યયોગનો સંવિલય તેમજ કાવ્યરસની ધમક જોવા સારુ કંઇક લાંબુ અવતરણ આપું છું— તેજવંત ત્રિહ ભુવન મારિ, પરમહંસ નરવર અવધારિ; જેહ જપતાં નિવ લાગઇ પાપ, દિનિ દિનિ વાધઇ અધિક પ્રતાપ ૧૦ બુદ્ધિમહોદધિ બહુ બલવંત, અકલ અજેઉ અનાદિ અનંત; Jain Education International ક્ષણિ અમરણિ, ક્ષણિ પાયાલિ, ઇચ્છાં વિલસઈ તે ત્રિહુ કાલિ. ૧૧ વાધિઉં નીઠસુ ત્રિભુવનિ માઈ, ન્હાનઉ કુંથુ શરીરિ સમાઈ; દીપતિ દિનયર કોડિહિજિસિઉ, જિહાં જોઉ તિહાં દેષઉં તિસિઉ. ૧૨ એક ભણઈ એહ જિ અરિહંત, એહ જિ હિરે, હ્, અલખુ, અનંતુ; જિણિ જિમ જાણિઉ તિણિતિમ કહિઉં, મુનિ ઇન્દ્રિય-બલિ તે નવિ ગ્રહિઉ. ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108