________________
૧૦૦
યોગ, અનુયોગ, મંત્રયોગ
તત્વવિદ્યાની વિવિધ શાખાઓનો પારસ્પરિક સંપર્ક, તત્ત્વબોધ માટે તત્પરતા, સહિષ્ણુતા અને સમન્વય પ્રગટ થાય છે, કેમ કે તત્ત્વવિદ્યાનું આત્યંતિક ધ્યેય વાદવિવાદ કે ખંડનમંડન નહિ, પણ સત્યશોધન છે.
ભારતનો લોકપ્રિય પુરાણ ગ્રન્થ ‘ભાગવત' છે જેની સમીક્ષિત વાચના ભો.જે.વિદ્યાભવન દ્વારા તૈયાર થઈ રહી છે. ભાગવતમાં ધર્મ, તત્ત્વવિદ્યા અને કૃતિહાસ ત્રણેય એકરૂપતા પામ્યાં છે. એના મંગલાચરણના પ્રથમ શ્લોકનું છેલ્લું ચરણ છેઃ
धाम्ना स्वेन सदा निरस्तकुहकं
सत्यं परं धीमहि । પોતાના તેજ વડે અજ્ઞાન-અંધકારને જે સદા દૂર કરે છે, એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org