Book Title: Yoga Anuyoga ane Mantrayog
Author(s): Bhogilal J Sandesara
Publisher: B J Institute

Previous | Next

Page 29
________________ ૨૨ જ્ઞાનકલા તિણિ તિમ ઉલવી, નગ ન સકઈં જિમ જાલવી; મન રહઇ દીધઉં તઉ વ્યાપાર, આપણ બંધ ઉતારિઉ ભાર. ૨૮ મન મર્હિત મઇલઉ છઈ મૂલિ, રાજકાજ તીણિ કીધાં ધૂલિ; ચંચલ ચિિદસ ચટપટ ફિ૨ઈ, દીજઈ કોડિ ન કહીŪ ઠરઈ. ૨૯ મંત્ર ન મૂલિ તે વિસિ થાઈ, ક્ષણહમાહિ વિત્રીને જાઈ; મુહિ મીઠઉં નઈ વિણઠઉં ચીતિ, માયાસિઉં નિતુ માંડઈ પ્રીતિ. ૩૦ વાનરડઉ નઈ વીછી ખાધુ, દાહીજરઉ દાવાનલિ દાધઉં; ચિડઉં સીંચાણઉ, ચ૨હા-હાથિ, જૂડઉ મિલિઉ જૂઆરી-સાથિ. ૩૧ વેસાનઇ નઇ વાઉ વિકરાલુ, વિષતા સીંચિ વિસહર લાલ; મુહતઉ માનિઉ રાણી ચલઇ, ઘણઉં ઘણેરઉં તઉ ઝલલઇ. ૩૨ મુહતઇ માયા–કેરઇ સાસિ, બલવંતિ બાધી પાપહ પાસિ; રાઉ ફેડી કીધઉ રેવણી, આપણપŪ થિઉ રાજહ ધણી. ૩૩ આપણી દીઈ ઉદાલઈ બહુ ય, ઈચ્છા બાંધઈ બોડઈ સહુય; જે જે ભાવઈ તે તે કરઈ, રાઉ સુ પેટ પરાવિ ભરઈ. ૩૪ મનનઈ રાણી એક પ્રવૃત્તિ, બીજી બહુગુણ નારી નિવૃત્તિ; પ્રવૃત્તિ મોહ જિણિઉ સુત એક, નિવૃત્તિ તણઈ પુત્ર વિવેક. ૩૫ પ્રવૃત્તિ સભાવિહિં ઊછાંછલી, રાજકાજઈ હીંડઈ આકુલી; પ્રિયસિÎ પ્રીતિ તે નિર્વહી, સરિસિઇ સૃરિસિઉં રાચઈ સહી. ૩૬ ત્રિહિ વાહિઉ મન ત્રિભુવનિ ભમઇ, ક્ષણઉ સમાધિ નવિ વીસમઇ; જીવ વિણાસઈ ભાસઈ આલ, પરધન-વિનતાં લાગઉ ઢાલ, ૩૭ ખંત પિયંત ન કરઈ ખલખેંચ, લહિ લગારઈ નિવૃત્તિ ન આંચ; દેષી વિસ આવઈ એકંતુ, પ્રવૃત્તિ ભણઈ જોઈ એકંતુ ૩૮ નિવૃત્તિ અછઈ જે તુમ્હારઈ નારિ, ધુર લગઈ તે અમ્હ મારણહારિ; સુત વિવેક જે છઈ તેહનઈ, કિરિ જાયઉ તે ગિ મોહનઈં. ૩૯ એ એહસ્યું નિતુ ખઈ ખઈ કરઈ, કર્મયોગિ પુણ મોહ ન મરઈ, રાતિ દિવસિ એ મનિ અંદોહ, કિમ ઊછછસિ ભાગડઉ મોહ ? ૪૦ જિસિ વેલિ ફલ લાગઇ તિસિઉં, લોકવચન ફૂડઉં ઇ કિસ્સું ? એહની મા દેખતઉ ઊગાઢિ, જઇ મઇ કાજ તઉ બાહિરે કાઢ. ૪૧ સક સમાણ સુરૂપિ સાપુ, વલગી મર્મિ કરઈ સંતાપુ ; વંજલ-છાયાં સાપુ ન ફિરઇ, મૂલ મંત્ર સકિò વિ કુરઇ. ૪૨ યોગ, અનુયોગ, મંત્રયોગ તં નિસુણી મનિ કીધઉ કોપ, નિવૃત્તિ છાંડિવા હુઉં નિરોપ ; રાયનઇ કુણિહિં ન ભાજઈ રોસ, મા-બેટઇં બિહુ લધુ વિદેસ. ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108