________________
વીર-ધર્મનો
પુનરુદ્ધાર.
-
બ
.
ઉપક્રમ.
એ માજ એ ધર્મનું મનિર ગણાય. ધર્મના પૂજારીઓનું જ કર્તવ્ય છે કે તેઓ એ મન્દિરની મલિનતાને દૂર કરે. એ મન્દિરમાં જે ફડા-કચરો ભરાય છે, જે મલિનતા ફેલાઈ ગઈ છે અને જે ફાટે પદ્ધ છે, તેનું પ્રમાર્જન, સંશોધન અને તેની મરમ્મત કરવા માટે શીધ્ર તૈયારી કરવાની જરૂર છે. આજસુધી બેડરકારીમાં રહ્યાના પરિણામે સમાજની અકથનીય હાનિ થતી રહી છે. પણ ગઈ તિથિ વાંચવાને અત્યારે સમય કયાં છે? હવે તે એ મનિરમાં પડેલા સડાઓને જોતજોતામાં દફનાવી દેવા માટે ઉત્સાહી વરાએ કમર બાંધી બહાર આવવાની જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com