________________
૩૦
વીરધમને પુનરુદ્ધાર. પિતાની જીવતી કન્યાની છાતી પર મગ ભરડવા લાગી જાય છે !
૧૨ થી ૧૪ વર્ષના છોકરાને ૪૫ યા ૫૦ વર્ષની ડોશી સાથે છેડાછેડમાં બાંધવામાં આવે છે તે છોકરાને કેટલો ત્રાસ છૂટશે! એજ પ્રમાણે ૧૨ થી ૧૪ વર્ષની કન્યા ૫ યા ૫૦ વર્ષની અવસ્થાવાળા સાથે છેડછમાં બંધાતાં તે કન્યાના હૃદયમાં દુઃખ-દાવાનળ નહિ સળગી ઉઠે કે? છતાં તેની પરવા કર્યા વગર કન્યાને વેચનાર અને લેનાર ભયંકર પાપના પોટલા ઉપાડવા સાથે સમાજને અને ધર્મને જેટલે દ્રોહ કરે છે, તેથીય વધારે દ્રોહ તે માણસે કરે છે, કે જેઓ તેવા પિશાચિક વિવાહમાં શામિલ થાય છે, અને એ રીતે આસુરી તેફાન અને છાકટાવેડાને ઉત્તેજન આપે છે, પછી ભલે તે નાતના શેઠીયા હેય, કે મહાજનના આગેવાન હય, યા બીજા કેઈ હોય, પણ તે બધા પેલા ખરીદી અને વકરે કરનાર ચાંડાળે કરતાં વધારે કુર ચાંડાળ છે. જે તેઓ ભયંકર “કન્યા-બલિ'માં શામિલ ન થાય અને એવા પાપી વિવાહને નિષ્ફરતાથી ફટકારી નાખે એવા હત્યારા પ્રસંગે આપ આપ શમી જાય.
જેમ માંસ–ભક્ષણ કરનાર, પશુનું હનન કરવા ગયે નથી, છતાં તે પશુ-ઘાતકમાં ગણાય છે, એટલું જ નહિ, બલકે હેમચન્દ્રાચાર્ય ના જ કથન પ્રમાણે માંસભક્ષક જ ખરો " * ये भक्षयन्स्यन्यपलं स्वकीयपम्पुष्टये । ત ઘાત યા વષો મણ વિના ” .
(ગશાસ્ત્ર, ત્રીજો પ્રકાશ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com