________________
ગૃહસ્થાશ્રમ.
સ
અર્થાત્—અગર મનુષ્યનું નૈતિક ચારિત્ર્ય મુખ્યતયા ગૃહશિક્ષણ પર આધાર રાખતું હોય તે સ્ત્રી-શિક્ષણ એ પ્રજાકીય જરૂરીયાતવાળી ખામત ગણાય.
બાળકોના એ સ્વભાવ છે કે, તે જેવું જુએ તેવુ' કરે છે. ત્રીજાની દેખાદેખી નકલ કરવા તે જલદી પ્રેરાય છે. ઘરમાં જેવું દેખે છે તેવુ તેનુ જીવન ઘડાય છે. ઘરનાં માણસાની એલીચાલી અને વ્યવડાર ભદ્દો અને હલકે હાય તે ખાળક પણ તેવું જ શિખવાને, સ્કૂલમાં ગમે તેવુ' સારૂ શિક્ષણ તેને આપવામાં આવે, પણ ઘરની ખુરી હવા આગળ તે રદ્દ થવાનું. સ્કૂલના સંગ કરતાં ઘરના સંગ તેને વધારે ડાય છે, એટલે ઘરના આંગણામાં જે સંસ્કારી ઘડાય તે સ્કૂલના શિક્ષણથી નહિ ઘડાવાના. બલ્કે સ્કૂલમાંથી મળતા સદાચાર—પાઠાને ઘરની અજ્ઞાન–પ્રવૃત્તિએ ભૂંસી નાખવાની. ખરેખર, બાળકના જીવન–વિકાશ માટે પહેલી અને ખરી સ્કુલ જે ‘ ઘર ’ ગણાય છે તે શિક્ષાસમ્પન્ન અને ચારિત્રવિભૂષિત હાવુ જોઇએ. સ્માઇલ્સ કહે છે કે—
..
"Home is the first and most important school of character. It is there that every human being receives his best moral training or hia
worst.
'
અર્થાત— ઘર ’એ ચારિત્રની પહેલી અને પૂર્ણ અગત્યની સ્કૂલ છે. મનુષ્ય સારામાં સારૂં નૈતિક શિક્ષણ યા ખરામમાં ખરાબ શિક્ષણ ત્યાંથી મેળવે છે.
5
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com