________________
સાધુ–સંસ્થા.
ઉપાધિઓની વાત કયાં કરવી ! મહાવ્રતધારીઓને તરપણી-પાતરાં, કપડાં–કાંબળ, મલમલલાટન, આઘા-વાઘા અને પુસ્તક—પાનાંના પેટી-પટારા ભરવાના હાય ? એવા પટારા અને કમાટાના સ્વમાલિકીના સ ંગ્રહ કરવાના હોય ? આવા પરિગ્રહના પાટલા રાખવાના હાય ! નિન્થ-જીવનની વિકટતાના ખ્યાલ કરતાં અમારામાં પડેલું ગાબડું અમારે નિહાળવું એઇએ. શ્રમણ-જીવનમાં તા સ્વાદેન્દ્રિયને થકવવાની કેશિશ ચાલે; ત્યાં સતત સરસ માલમલીદાની ગવેષણા ન હૈાય. એ સન્યાસી–જીવન, તટસ્થ સદ્રુપદેશ આપી આખા સમય શુભ જ્ઞાન—ક્રિયામાં જીવવાનું છે, એ કષાય–શમનની સાધના છે, ત્યાં પછી રાગ-દ્વેષના મખેડાએમાં પડવાનું કેવું ?
૧૧૧
''
૮ અષ્મવૃમિદ્ સંગમે કુણ્ મવિજ્ઞફ """ જેવાં વચન આગળ કરી અમે અમારા શૈથિલ્યના બચાવ નથી કરી શકતા. તેવાં વચનાના તાત્પર્યાંથ એજ છે કે, જિનકાલિક યુગના શારીરિક સહૅનનથી જેટલે દરજ્જે સચમ-સાધન ખની શકતું હતુ તેટલે દરજ્જે ખનવું આજે શકય નથી. આકી આજના કાળમાં બની શકે તેટલી હદે સાધન ન કરાય તેા એ શ્રમણ-જીવનની ચાખ્ખી નખળાઇજ ગણાય. આપણે આપણી સયમ–ભાવનાના ઉપયોગ કરવામાં સલગ્ન ટાઇએ તા પદવીઓની પાછળ જે ધમપછાડા થાય છે તે શેના અને ! સદ્ગુણીને તે પાવી શેાધવા નિકળે છે, જ્યારે નિર્ગુણી * કલ્પસૂત્ર, છડા ક્ષણુ, ૧૩૩ મું સૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com