Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 147
________________ ૧૨૨ વીર-ધર્મને પુનરુદ્ધાર. સારાં સારાં પેપરે અવલોકવાની જરૂર છે, અન્ય ધમશાસ્ત્રાનું સમુચિત જ્ઞાન સંગ્રહવાની જરૂર છે અને મહેસું મન રાખી ઉદાર સ્વભાવ કેળવવાની જરૂર છે. ઉચિત માત્રામાં મત-સહિષ્ણુતા અને સમય-સૂચકતાના ગુણે વ્યાખ્યાતામાં અવશ્ય ખીલવા જોઈએ છે. આ બાબતની અમ સાધુઓમાં જે ખામી છે તે દૂર થવી જરૂરી છે.અમ મુનિએ આગળ નવીન શિક્ષિતે આવતો ભડકે છે એનું કારણ પણું દૂર થવું જોઈએ. તેમને જ્યારે તેમના પ્રશ્નને માફૂલ જવાબ નથી મળતું, ત્યારે તેમને અસત્તેષ થાય છે. પણ એવા માફૂલ જવાબ આપનારા બધા કયાંથી હોય! પણ એવા ન હોય તેમણે તેમને ૮ નાસ્તિક ” આદિ વિશેષણથી તરછોડવા પણ ન જોઈએ. એમ તરછોડવાથી તેઓ ઠેકાણે નહિ આવવાના. * “ મોપેડ ઘનિવાઝ એ હરિભદ્રનું ફરમાન છે. કાં તે જ્ઞાનશક્તિથી તેમના બુદ્ધિ-પ્રદેશ પર પ્રકાશ નાંખવું જોઈએ, યા તે સમતા ગુથી તેમના હદય પર પ્રભાવ પાડે જોઈએ. તેમને સંતોષવાને આ બે રીતે છે. જો કે તે બે રીતેમાં બહુ ભેદ રહે છેપણ તુચ્છકારવાથી તે તેઓ મુનિવરથી વધારે વેગળા ખસતા જાય છે. અને યાદ રાખવું જોઈએ કે, ભાવિ સમાજ તે એમનાથી બનવાનું છે. એટલે તેમના હૃદય-પ્રદેશ વિપર્યસ્ત થતાં તેમની એલાહ પર પણ શાયદ તેવા સરકારે પડવા સંભવ છે. અને એ સ્થિતિ ધર્મ-સંસ્થાને કેટલી બાધક નિવડે એ વિચારવા જેવું છે. કેટલીક વખત * ધર્મણિ , બીજો અધ્યાય, ૮ મું સૂત્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180