________________
અન્તિમ ઉઠ્યારા.
૧૪૯
ઇતિહાસમાં એક અનેરૂ તત્ત્વ ઉમેયું છે. જે સમદર્શી,
વાડાખન્દીનાં પાખડા તાડવા માટે જન્મ્યા હાય તેના હાથે નવા વાડા બધાય જ કેમ ? જે આત્મદર્શી આત્મતત્ત્વના પ્રકાશ કરવા પ્રગટ થયા હાય તેની દૃષ્ટિમાં ઉંચ–નીચના ભેદ હાય શાના ? જે ગુણપુજક ગુણપૂજાના પાઠ ભણાવવા અવતર્યાં હાય તેની માક્ષદીક્ષામાં શુદ્રો કે સ્ત્રીઓને મહિષ્કાર હાય જ કેમ ? મહાવીરની આ વિશિષ્ટ ઉદારતાને અંગે તેનું શાસન સહુથી એક નિરાળી રીતે ઝગમગે છે. વીરશાસનની આ પ્રભુતા
કોઇ સમજે !
વસ્તુસ્થિતિ આમ છતાં પણ નારી–નિર્વાણુને અ ંગે ખેંચાતાણુ કરી કલહ-કોલાહલ તા નજ કરીએ. અત્યારે જ્યારે પુરૂષને પણ મેાક્ષ નથી, તેા પછી નારી–મેાક્ષ વિષે તકરાર ચલાવવી કિન્નુલ ગણાય. દરેક સ્ત્રીએ કે પુરૂષે મેાક્ષલાલ માટે ભરસક પ્રયત્ન કરવા અને માક્ષ–દ્વાર લગી પહેાંચી જવુ. પછી જ્યારે મેાક્ષનું ભારણુ' ઉઘડે કે તરત બધાયે ઝડપ દઈ અન્દર ઘૂસી જવું. તે વખતે જો કદાચ સ્ત્રીઓને અન્દર પેસવા દેવામાં ન આવે તે પછી સ્ત્રીઓએ ‘ પુરૂષ ’ અનવા કૈાશિશ કરી મેાક્ષ મેળવવા !
'
આવા મતભેદોને કલહનુ રૂપ આપવાનું મૂકી દઈ મહાવીરના તમામ અનુયાયીઓએ પેાતાનું સંયુક્ત બળ વધારવાની જરૂર છે. પરમાત્માના પવિત્ર શાસનમાં અનેક કાંટા પાી આપણે ઘણું લડયા, ઘણું ઝગડયા, અને એને પરિણામે આજે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com