________________
અન્તિમ ઉગારે.
૧૫૧
(૪) આંખ ખાલી જરા જુઓ! દુનિયા કયાં દોડ લગાવી રહી છે. કાન દઈ જરા સાંભળે! યુગ-ધર્મને દુંદુભિ–નાદ શું કહી રહ્યો છે! જે જે સડાઓથી સમાજ-કલેવર સડતું જાય છે તેની તપાસ કરે ! તેવા સડાઓને ઉખેડી ફેંકી દેવા કમર કસે !
ધ્યાનમાં રાખજે કે આ “ઘડ–દડ” ના જમાનામાં તમે લેકે જે દુબળા સાબિત થયા, તો સમય આવતાં બળવાન અસુરે તમને આખા ને આખા હડપ કરી જશે. તે વખતે તમારાં મંદિરનું શું પૂછવું! આજની સમય-વેષણ “બળીયાના બે ભાગની આગાહી આપી રહી છે. તમારે જીવવું હોય-કીડાની જેમ નહિ, પણ મરહની જેમ–તે તમારા સમાજમાં ચાતાઓ અને બાઢાઓની પલટન ઉભી કરવા પ્રયત્ન ઉઠાવે! તમારી કેમ “ મુડદાલ” છે, તમે “માયકાંગલા” છે એવાં તમારે માથે ચાટેલાં કાળાં ઢોલાં બંસી નાંખવા બહાર આવે ! વિદ્યાને ફેલાવે કરી તમારા પવિત્ર ધર્મને વગેવનારાઓનાં હેઠાં બંધ કરી દો!
તમારા બહાદૂર વીરાના વર-નાથી આખા દેશ ગાજી ઉઠો જોઈએ. તમારી બલવાન ૫ટનનાં મા-બળ અને શસ-કૌશલથી તમારા પર લાગેલું ડરપોકપણાનું પહેલું જોવાઈ જવું જોઈએ. સાચે જ, કોરા “ વાણીયા” કે “બનિયા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com