Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 146
________________ સાધુ સસ્થા. જરૂર છે. સાધારણ સમજવાળા શ્રાતૃનગની માગળ ‘પન્નવા’ જેવાં સૂત્રા વ્યાખ્યાનમાં વહેંચાય એના શું અથ ! તેમને તેમાં શું રસ પડે ! તેથી તેમને શે। જ્ઞાન—લાભ થાય ! હા, પેાતાને તા સૂત્ર—સ્વાધ્યાય થાય, પણ વ્યાખ્યાન તરીકે એની સફળતા કેટલી ! સમાજની પરિસ્થિતિ નેતાં તે તેમને શ્રાવક-ગૃહસ્થ તરીકેનાં કબ્યાના પાઠા નિયમસર શિખવવાની જરૂર છે. અમારી વ્યાખ્યાન શાળા આ રીતે એક શિક્ષણ– શાળા બનવી જોઇએ. શ્રેતાઓમાં સારી વિચાર–ભાવના– આ સિ ચાય, તેમના કવ્ય--માનું તેમને ભાન થાય, હાનિકારક રિવાજો દૂર થાય અને તેમની જ્ઞાન– શિક્ષામાં વૃદ્ધિ થાય, એ ચાતુર્માસિક વ્યાખ્યાનાનાં ફળ છે. ધર્મોપદેશક મુનિવરેાની ધર્મોપદેશકતા આ રીતે ચરિતા થવાની જરૂર છે. જેને ખરી રીતે ‘ જાહેર ભાષણ ’ કહેવામાં આવે છે, તેની પણ અમ મુનિએમાં ખામી છે. વાણિઆએના કે શ્રાવકોના ટોળામાં વ્યાખ્યાન આપવુ એ જાહેર ભાષણ ન કહેવાય. જૈન શાસનના વિશિષ્ટ ઉūાત તા જૈનેતર જનતા અને જૈનેતર વિદ્વાનાવાળી સણામાં વ્યાખ્યાના આપવાથી થઈ શકે. વિદ્વત્તાની ખરી સેાટી ત્યાં થાય. એ માગે જૈન ધમની મહત્તા ફેલાય. તેવી સભામાં જૂની તમે પેાતાના ધમનું પારાચણ કરવાથી કામ ન ચાલે. ત્યાંતા વિશ્વ પર પ્રકાશ પાઢવાઞ ટાય. અસિદ્ધાન્તને બાધા ન આવે તેમ વિશ્વમાન્ય સિદ્ધાન્તાનું પ્રતિપાદન કરવાનું હાય.મેથી જૈનયમનું માન વધે. આવી વ્યાખ્યાતૃત્વશક્તિ વિકસાવવા માટે અન્યાન્ય ભાષાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ર૧ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180