Book Title: Veer Dharmno Punaruddhar
Author(s): Nyayavijay
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 141
________________ ૧૧૬ વીર–ધર્મને પુનરુદ્ધાર. હેવાને બદલે ઘણુ ખરા આપણા જેવા દીન અને જ્ઞાન-હીન હોય છે.” ગુણ–બળની જેમ સંખ્યા–અળમાં પણ હું માનનાર છું. છતાં એમ તે જરૂર કહીશ કે-નિબળોની સંખ્યા વધારવા કરતાં સબળ આત્માઓ પણ સંખ્યામાં પ્રગટે એ વધારે ગ્ય અને લાભકર્તા છે. પણ તે બાલ–દીક્ષાથી નહિ. વિચારક જોઈ શકે છે તેમ આજે સમય-ધર્મ સાફ કહી રહ્યો છે કે Early Diksha is generally more dangerous than early marriage. અર્થાત્ “બાલદીક્ષા ઘણે ભાગે બાલ–લગ્નથી વધુ ભયાવહ છે.” પણ શા માટે દીક્ષા આપવામાં “હાયન્વય”કરી ઉતાવળ કરવી જોઈએ ? હરિભદ્રસૂરિના “રૂપાયત થવાનમ", Mાવવૃદ્ધિાળ” એ સૂત્ર પ્રમાણે દીક્ષા એકદમ ન આપતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને રીક્ષાના ગુણેને અભ્યાસ કરાવવામાં આવે તે શું છેટું ? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુને કંઇ ગેરલાભ ખરે ? દીક્ષાપૂર્વવતિની અભ્યાસી અવસ્થા પણ કંઈ ઓછી પવિત્ર નથી. એ અવસ્થામાં દ્રવ્યતઃ ભલે ગમે તે ગુણસ્થાન હોય, પણ આખ્તર જીવનમાં ભાલાસ વધતાં ઉંચું ગુણસ્થાનક ફરસી જાય તે કામ નિકળી જાય. *ધબિન્દુ, ચે અધ્યાય, ૩૯ મું અને ૪૦ મું સૂત્ર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180