________________
૧૧૬
વીર–ધર્મને પુનરુદ્ધાર.
હેવાને બદલે ઘણુ ખરા આપણા જેવા દીન અને જ્ઞાન-હીન હોય છે.”
ગુણ–બળની જેમ સંખ્યા–અળમાં પણ હું માનનાર છું. છતાં એમ તે જરૂર કહીશ કે-નિબળોની સંખ્યા વધારવા કરતાં સબળ આત્માઓ પણ સંખ્યામાં પ્રગટે એ વધારે
ગ્ય અને લાભકર્તા છે. પણ તે બાલ–દીક્ષાથી નહિ. વિચારક જોઈ શકે છે તેમ આજે સમય-ધર્મ સાફ કહી રહ્યો છે કે
Early Diksha is generally more dangerous than early marriage.
અર્થાત્ “બાલદીક્ષા ઘણે ભાગે બાલ–લગ્નથી વધુ ભયાવહ છે.”
પણ શા માટે દીક્ષા આપવામાં “હાયન્વય”કરી ઉતાવળ કરવી જોઈએ ? હરિભદ્રસૂરિના “રૂપાયત થવાનમ",
Mાવવૃદ્ધિાળ” એ સૂત્ર પ્રમાણે દીક્ષા એકદમ ન આપતાં ઉચિત સમય સુધી દીક્ષાર્થીને રીક્ષાના ગુણેને અભ્યાસ કરાવવામાં આવે તે શું છેટું ? પહેલેથી ઘડાવામાં મુમુક્ષુને કંઇ ગેરલાભ ખરે ? દીક્ષાપૂર્વવતિની અભ્યાસી અવસ્થા પણ કંઈ ઓછી પવિત્ર નથી. એ અવસ્થામાં દ્રવ્યતઃ ભલે ગમે તે ગુણસ્થાન હોય, પણ આખ્તર જીવનમાં ભાલાસ વધતાં ઉંચું ગુણસ્થાનક ફરસી જાય તે કામ નિકળી જાય.
*ધબિન્દુ, ચે અધ્યાય, ૩૯ મું અને ૪૦ મું સૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com